Gujarat Sports Sahay Yojana : નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રહેતા નાગરિકો ના કલ્યાણ માટે અને તેને સશક્તિકરણ બનાવવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે જેમાં ઘણી બધી યોજનાઓનું સંચાલન થાય છે. મહિલાઓના સશક્તિકરણ માટે તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પણ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તેના માટે પણ Gujarat Sports Sahay Yojanaઓ ચલાવવામાં આવે છે.
Gujarat Sports Sahay Yojana : અને આવી જ એક યોજના વેપાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ યોજનાનું નામ છે ગુજરાત સ્પોર્ટ સહાય યોજના. હવે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સ્પોર્ટ્સની દુકાન ખોલવા માટે રૂપિયા 1.5 લાખની સહાય આપવામાં આવે છે. તમે પણ આ યોજનાનો લાભ લઇ શકો છો અને પોતાનો એક નાનકડો વ્યવસાય શરૂ કરી શકો છો આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત સ્પોર્ટ્સ સહાય યોજના વિશે માહિતી આપીશું.
Gujarat Sports Sahay Yojana । મુખ્ય ઉદ્દેશ્ય
ગુજરાત સરકારની આ યોજનાએ આર્થિક રીતે નબળા હોય ખાસ કરીને આદિજાતિના નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરે તેના માટે સ્પોર્ટ સાધનની દુકાન ખોલી શકે અને તેની સહાય પૂરી પાડવા શરૂ કરી શકે છે જેના કારણે તેઓ સ્વરોજગાર મેળવી શકે. ગ્રામીણ તેમજ શહેરી બંને વિસ્તારોમાં રમતગમતને પોતાના આપવા માટે અને તેની સાથે રોજગારની તકો વધારવા અને ગુજરાતના યુવાનને સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારનો આ એક પ્રયત્ન છે.
આ પણ વાંચો :
1951 થી જુના 7/12 ની નકલ અને 8 અ ના ઉતારા ઓનલાઇન મેળવો Anyror Gujarat
પાત્રતા
- ગુજરાત ફોર સહાય યોજનામાં અરજી કરનાર ઉમેદવાર આદિજાતિ નો વ્યક્તિ હોવો જોઈએ ( અન્ય વ્યક્તિ પણ અરજી કરી શકે છે)
- અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી ૫૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજી કરનાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ.
- અરજી કરનાર ઉમેદવાર જો શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક એ રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
- અરજી કરનાર ઉમેદવાર એસ્કોર્ટ સાધનો અનુભવ હોવો જોઈએ તથા તેની તાલી લીધેલી હોવી જોઈએ.
કયા સાધનો પર કેટલા પૈસાની મળશે સહાય
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવાન નાગરિકોને રમત ગમત ના સાધનોની દુકાન ખોલવા માટે એક યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે ગુજરાત બોર્ડ સહાય યોજના. સરકારની આ યોજના દ્વારા લગભગ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.
સરકારની આ યોજના દ્વારા રમતગમતની દુકાન ખોલવા પર તેમાં બોલ, બેટ, કપડા, શૂઝ,બેગ, સન ગ્લાસ, બેડમિન્ટન રેકેટ, સ્ટેમ્પ, ટેનિસ રેકેટ, યોગા મેટ, સ્વિમિંગ સૂટ, ડમ્બેલ વગેરે સાધનો પર સહાય મળશે.
કેટલું ચૂકવવું પડશે વ્યાજ દર
ગુજરાત સરકાર દ્વારા Gujarat Sports Sahay Yojana શરૂ કરવામાં આવેલી છે જેમાં સ્પોર્ટ્સની દુકાન ખોલવા પર તેમને 1.5 લાખ ની આર્થિક સહાય કરવામાં આવશે. જેમાં લાભ મેળવનારને ચાર ટકા વ્યાજ દર ચૂકવવાનું રહેશે. અને જો આવી આજની ચુકવણી કરવામાં વધારે સમય લાગશે તો રકમના 2% વધારે વ્યાજદર એ દંડ તરીકે ભરવાના રહેશે.
અરજી કરવા જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- આવકનો દાખલો
- અનુભવ અને તાલીમનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- જાતિ નો દાખલો
- બે પાસપોર્ટ સાઇઝના ફોટા
અરજી પ્રક્રિયા
- Gujarat Sports Sahay Yojanaનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
- આ યોજનામાં આદિજાતિ વ્યક્તિઓએ પ્રાય યોજના વહીવટીની ભલામણ સાથે અરજી કરવાની રહેશે
- અને જો બિન અદી જાતિના વ્યક્તિઓ હોય તો તેમને મદદની શ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા કોર્પોરેશન અરજી કરવાની રહેશે.
- અને અરજી ફોર્મ તમે તેની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો જેની લીંક નીચે આપેલી છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Gujarat Sports Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.