IPL 2024 Live Jio Cinema App

IPL 2024 Live Jio Cinema App :ક્યારે, ક્યાંથી અને કેવી રીતે જોઇ શકાશેIPL 2024 Live Jio Cinema Appની તમામ મેચો, જાણો લાઇવ સ્ટ્રીમિંગની ફૂલ ડિટેલ્સ

IPL 2024 Live Jio Cinema App

તમે IPL 2024 Live Jio Cinema Appસિઝનની મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત તમે Jio સિનેમા પર અન્ય ભાષાઓમાં મેચનો આનંદ માણી શકશો. આ માટે ચાહકોએ સબસ્ક્રિપ્શન લેવું પડશે નહીં, એટલે કે પૈસા ચૂકવવા પડશે નહીં.

આ સિઝનમાં તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશો. મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. આ સિવાય સાંજે 7.30 વાગ્યાથી મેચો રમાશે.

IPL 2024 ટી-20 મેચ લાઇવ

Jio Cinema App પર  IPL 2024 ની  મેચ લાઇવ જોવા માંગે છે તેમણે પહેલા તેમના મોબાઈલ ફોનમાં Jio Cinema App ડાઉનલોડ કરવાની  રહેશે. તમે કોઈપણ સબ્સ્ક્રિપ્શન લીધા વિના આ એપ પર કોઈપણ લાઈવ મેચ જોઈ શકો છો.

Jio Cinema App કેવી રીતે ઇન્સ્ટોલ કરવી ?

Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: Jio Cinema App નામ દાખલ કરો.

Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

Step 5: Apps તમારા ફોન માં (ઇન્સ્ટોલ) ડાઉનલોડ કરો.

IPL 2024 ની મેચ લાઇવ જોવા Jio Cinema App પર HD કવોલીટીમાં મફત જોવા માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને IPL 2024 Live Jio Cinema App સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.