જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ

જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ : ભારત સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે જુદી જુદી સેવા પૂરી પાડે છે. લોકોને અવાર જવર માટે ટ્રેનો, સરકારી બસો, અન્ય વાહનો દ્વારા સેવા પૂરી પાડે છે.

ત્યારે એચએએલ થોડા જ સમય પહેલા ભારતના વડાપ્રધાન દ્વારા Vande Bharat Train ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાથી 823 બર્થ મુસાફરો માટે અને 34 બર્થ સ્ટાફ માટે આરક્ષિત રાખવામા આવશે.

જેનાથી લોકોને ઓછા સમયમાં જે તે સ્થળે પહોચવા માટે સમયનો ઓછો બગાડ થાય છે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આવો જોઈએ આ ટ્રેનમાં કઈ કઈ સુવિધાથી સુસજ્જ કરવાં આવી છે.

જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ

રેલ્વે મંત્રાલય દ્વારા Vande Bharat Train એટ્લે કે વન્દે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનની ડિઝાઇનને અંતિમ સ્વરૂપમાં આપી દીધી છે. આ વર્ષના અંત સુધીમાં આ ટ્રેનની સુવિધા સ્લીપર કોચ તૈયાર થઈ જશે.

આવતા વર્ષે ફેબ્રુઆરીએ માસમાં શરૂ થઈ જશે. ભારતની સેમી હાઇ સ્પીડ ટ્રેન વન્દે ભારત એક્સપ્રેસને લઈને નવી માહિતી સામે આવી છે. રેલ્વે મંત્રાલયે હાલમાં વન્દે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઇન તૈયાર કરી દીધી છે.

વંદે ભારત ટ્રેનની સુવિધાઓ

સ્લીપર વન્દે ભારત ટ્રેનનો પહેલો ફોટો સામે આવ્યો છે. સ્લીપર ટ્રેન અંદરથી કેવી દેખાતી હશે. તેના ફોટાઓ પણ સોસિયલ મીડિયામાં ફરવા લાગ્યા છે. દરેક કોચમાં મિનિ પેન્ટ્રી હશે.

તેમજ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ Vande Bharat Train માં સ્લીપર વર્ઝનમાં 20 થી 22 જેટલી કોચ હશે. મુસાફરોની સુરક્ષા માટે ટ્રેનમાં CCTV કેમેરાથી સુસજજ કરવામાં આવેલ છે.

જેમાં 857 જેટલા બર્થ હશે. આ Vande Bharat Trainમાં વાય ફાય અને LED સ્ક્રીન પણ હશે.  જે મુસાફરોને તેમની મુસાફરી વિશેની માહિતી આપશે.

વંદે ભારત ટ્રેનની ટિકિટ

  • ચેર કારઃ 1440 રૂપિયા
  • એક્ઝિક્યૂટિવ ચેર કારઃ 2650 રૂપિયા

કેવી રીતે ટ્રાન્સફર કરવું?

ટિકિટ ટ્રાન્સફર કરવા માટે, તમારે સૌથી પહેલા તે ટિકિટની પ્રિન્ટઆઉટ લેવી પડશે અને તેને તમારા નજીકના રેલવે સ્ટેશન પર લઈ જવી પડશે.

જે વ્યક્તિના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની હોય તેના આધાર કાર્ડ જેવા આઈડી પ્રૂફ સાથે રાખો. અરજી કરીને તમારે ટિકિટ ટ્રાન્સફર માટે અરજી આપવી પડશે.

વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા

GSM અથવા GPRS

  • ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
  • સીસીટીવી કેમેરા
  • પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
  • વેક્યૂમ બાયોટોયલેટ્સ
  • સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
  • 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
  • વાઇફાઈની સુવિધા
  • દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ

ટ્રાન્સફર 24 કલાક અગાઉ કરવું?

રેલ્વેના નિયમો અનુસાર, તમારે કોઈ બીજાના નામ પર ટિકિટ ટ્રાન્સફર કરવા માટે 24 કલાક અગાઉ અરજી કરવી પડશે.

‘KAVACH’ ટેક્નિકથી પ્રથમ વંદે ભારત ટ્રેન

ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે.

આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

તમને માત્ર એક તક મળે છે?

તમને જણાવી દઈએ કે તમે તમારી ટિકિટ માત્ર એક જ વાર ટ્રાન્સફર કરી શકો છો, તમે તેને વારંવાર બદલીને બીજા કોઈના નામે નહીં કરી શકો.

ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ

આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા.

તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.

આટલી ટ્રેનો તૈયાર કરવામાં આવી?

મીડિયા રિપોર્ટ અનુસાર આ વન્દે ભારત ટ્રેન સ્લીપર કોચનું નિર્માણ ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવશે. આ સાથે રેલ્વે રશિયન કંપની સાથે મળીને 120 જેટલી ટ્રેનો તૈયાર કરવાની યોજના શરૂ કરશ

હાલની વન્દે ભારતની ટ્રેન

હાલની વન્દે ભારતની ટ્રેનો માત્ર ચેર કારની વ્યવસ્થા છે. મતલબ કે મુસાફરો આ ટ્રેનમાં માત્ર બેસીને જ મુસાફરી કરી શકે છે. જેથી લાંબા અંતરની મુસાફરી માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

પણ હવે થોડા જ સમયમાં મુસાફરો લાંબા અંતરની મુસાફરી કરી શકશે. આવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં સ્લીપર કોચ તૈયાર થઈ જશે. અને તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીએ 2024 માં ટ્રેક પર દોડવાનું શરૂ થઈ જશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.