પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના | Paper cup and dish making machine Sahay Yojana

Are You Looking for Paper cup and dish making machine Sahay Yojana | શું તમે પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાના ફોર્મ ભરવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાની પુરી જાણકારી બતાવવા આવી છે.

પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના : ગુજરાત રાજ્ય સરકાર દરેક નાગરિકો અને વર્ગો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. social justice and empowerment department  દ્વારા Paper cup and dish making machine Sahay Yojana. ગુજરાત રાજ્ય સરકાર દરેક નાગરિકો અને વર્ગો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે.

Paper cup and dish making machine Sahay Yojana : social justice and empowerment department  દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ e-Samaj Kalyan Portal પર ભરાય છે. જ્યારે કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2023 ના ઓનલાઈન ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે.

પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

સમાજના પછાત અને આર્થિક રીતે નાગરિકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. એટલા માટે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે અને શું મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેવી રીતે અરજી કરવાની રહેશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

આ યોજના અંતર્ગત હાલમાં કુલ 27 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. આ અગાઉ આપણે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ સહાય યોજના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે સખીમંડળને આપવામાં આવતી પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

Table of Paper cup and dish making machine Sahay Yojana

આર્ટિકલનું નામ પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના
મુખ્ય યોજનાનું નામ Manav Kalyan Yojana Gujarat
આ સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? માનવ કલ્યાણ યોજના 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
મળવાપાત્ર સહાય રૂપિયા 48000/- ન
અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Website @ www.cottage.gujarat.gov.in
Online Application Website @ e-kutir.gujarat.gov.in

પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાનો લાભ

માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં પેપર કપ અને ડીશ બનાવવા મશીન યોજના હેઠળ સખીમંડળોને નવો ધંધો ચાલુ કરવા માટે “પેપર કપ અને ડીશ બનાવવા મશીન” સહાયરૂપે આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 48000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

Paper cup and dish making machine Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?

Commissioner of Cottage and Rural Industries  દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં @ www.cottage.gujarat.gov.in અને @ e-kutir.gujarat.gov.in આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.

પેપર કપ અને પ્લેટ મેકિંગ મશીન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ-અલગ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. પેપર કપ અને ડીશ બનાવવા મશીન મેળવવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • સખીમંડળ યોજના હેઠળ સ્થાપના કરેલ હોય તેના પ્રમાણપત્રો
  • સખીમંડળની બેંક પાસબુક
  • સખીમંડળમાં સમાવેશ મહિલાઓની વિગતો
  • સખીમંડળનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • પ્રમુખનું આધારકાર્ડ આધારકાર્ડની નકલ

How To Online Apply Paper cup and dish making machine Sahay Yojana

Manav Kalyan Yojana Online Form અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ-કુટીર પોર્ટલ પર Online Application કરવાની હોય છે. e-Kutir Portal પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website “e-Kutir Portal”  ખૂલશે.
  • ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના”  પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ સખીમંડળના ડોક્યુમેન્‍ટના આધારે ”પેપર કપ અને ડીશ બનાવવા મશીન યોજના” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય માટે સખીમંડળના રજીસ્ટ્રેશન તથા અન્ય તમામ વિગતો દાખલ કરવાની રહેશે.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Helpline Number Flour Mill Sahay Yojana

જો આપને દરેક જિલ્લા નાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની Pdf ફાઈલ મેળવવી હોઈ તો આપ નીચે ડાઉનલોડ કરી શકો છો.

Download All District Helpline Number Flour Mill Sahay Yojana

Important Date Flour Mill Sahay Yojana

સરકાર ની Official Website E-Kutir Portal પર જઈ ને આ યોજના માટે Online Application કરવાની હોઈ છે.આ યોજના માં આપને આપના ધંધા મુજબ સાધનો ની સહાય આપવામાં આવે છે.અમાં માટે આપને E-Kutir Portal પર જઈ ને ફરજીયાત Online અરજી કરવાની રહેશે.આ યોજના માટે તારીખ 01/04/2023 ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર બાદ આપ ઓનલાઈન અરજી કરી શકશો નહિ.

Flour Mill Sahay Yojana District Industry Center Gujarat Address

કુટીર અને ગ્રામ ઉદ્યોગ માટે વિવિધ યોજના ચલાવામામાં આવે છે. રાજ્ય નાં તમામ જિલ્લાઓ માં આ યોજના અમલ મા મુકવામાં આવેલ છે.નીચે રાજ્ય નાં 33 જિલ્લા નાં નામ અને સરનામા આપેલ છે જે આપે જોઈ લેવા અને તમે જે જિલ્લા નાં હોઈ તો ત્યાં જઈ ને જરૂરી માહિતી પણ મેળવી શકશો.

Downlod  District Industry Center Gujarat Address

Important Link

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – મળતી સહાયની યાદી  અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 વિશે માહિતી ની PDF  અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

FAQ’S Paper cup and dish making machine Sahay Yojana

પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનામાં 48000 ની શે મળે છે.

પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ e-kutir.gujarat.gov.in છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના | Paper cup and dish making machine Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.