ગુજરાતમાં આ તારીખોમાં આવશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં આ તારીખોમાં આવશે ધોધમાર વરસાદ : જેમાં હળવા વરસાદની સંભાવના છે પરંતુ ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુરુવારે કરેલી આગાહીમાં અમદાવાદ માટે 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા ગુરુવારે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં તારીખ 28 અને 29મીએ લોકલ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ છે.

ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે?

મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં તારીખ 15 થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થઈ જશે. તેમજ તારીખ 22 મી જૂન નજીક કાયદેસર ચોમાસાનો ગુજરાતમાં આગમન થશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને અંત સરળ રહેશે. જ્યારે ચોમસના મધ્ય ભાગમાં થોડી તકલીફ સર્જાઈ શકે છે.

હાલ તો વાદળછાયું વાતાવરણ સર્જલ રહેશે અને નિયત સમયે ચોમાસુ બેસે એવું અનુમાન છે. જ્યારે મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે એવું જણાવાયું છે.

અંબાલાલ પટેલની આગાહી શું છે?

ગુજરાતમાં આ તારીખોમાં આવશે ધોધમાર વરસાદ વર્તમાન સમયમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. તેમજ અસહ્ય ગરમી પડી રહી છે તેમજ આવી ગરમીની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતમાં તારીખ 26 મે 2023 થી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે.

આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત ઉપર ફરી એક વરસાદી વાવાઝોડાની આગાહી કરી છે. ચાલો જાણીએ આ આગાહી વિશે વિગતવાર.

ગુજરાતમાં આ તારીખોમાં આવશે ધોધમાર વરસાદ

વરસાદ વિષે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે તારીખ 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ તારીખ 8 તથા 9 જૂન આજુબાજુ દરિયો વધુ તોફાની બની શકે છે અને ભારે પવન ફૂંકાવાની આશંકા સાથે વરસાદ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે તારીખ 22,23 અને 24 જૂનની આજુબાજુ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 4,5 અને 6 જૂનના રોજ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આ તારીખોમાં આવશે ધોધમાર વરસાદ.

હવામાન વિભાગ દ્વારા આજના સમાચાર

ગુજરાતના નાગરિકોને જણાવવાનું કે રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા વરસાદી આગાહી કરવામાં આવી છે. તેઓ આગાહી કરતા જણાવે છે કે ગુજરાતમાં ચોમાસુ અંદામાન નિકોબાર થી આગળ વધી શકે છે તથા અંદામાન માં સ્થિર થયેલી ચોમાસુ પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેની માહિતી નીચે મુજબ છે.

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની ગુજરાત ઉપર મોટી આગાહી
  • ગુજરાતમાં તારીખ 10 જૂન સુધી વરસાદનો ખતરો.
  • પશ્ચિમ ભારતના મોટા ભાગો માં માવઠું થઈ શકે છે.
  • અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે.
  • ગુજરાત અને કચ્છ માં ફરી પવન ફુંકાવાની શક્યતા છે.
  • તારીખ 2 જૂન એ દરિયાકિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે.
  • તારીખ 4 અને 5 જૂને પવન સાથે વંટોળ ની શક્યતા છે.
  • તારીખ 7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે.
  • તારીખ 14 જૂનથી ચોમાસાની ગતિવિધિ જણાશે.

Important Link

ગુજરાતમાં ચોમાસાની માહિતી માટે અહી ક્લિક કરો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો

આ પણ વાંચો,

ગુજરાત જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023

અંબાલાલ પટેલે કરી ભયકંરમાં ભંયકર આગાહી

વીજળીના બિલમાં ભાવ વધારો

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દરબાર લાઈવ

ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓને 90 હજારની સ્કોલરશીપ મળશે

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં આ તારીખોમાં આવશે ધોધમાર વરસાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.