ડીસા નગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 29-05-2023

ડીસા નગરપાલિકામાં ભરતી @ www.deesanagarpalika.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ડીસા નગરપાલિકામાં સેવક, કોમ્પ્યુટર ઓપરેટર તથા શિક્ષકની જગ્યા પર સીધી ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ડીસા નગરપાલિકામાં ભરતી

સંસ્થાનું નામ ડીસા નગરપાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ડીસા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 23 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 23 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.deesanagarpalika.com

ડીસા નગરપાલિકામાં ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ડીસા નગરપાલિકા ઘ્વારા 23 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 23 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 મે 2023 છે.

ડીસા નગરપાલિકામાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેવક, કોમ્પ્યુટર ઓપરેટર તથા શિક્ષકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ડીસા નગરપાલિકામાં ભરતી કુલ ખાલી જગ્યા

ડીસા નગરપાલિકા ની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
સેવક 03
કમ્પ્યુટર ઓપરેટર 05
શિક્ષક (ધોરણ 1 થી 5 માટે) 07
શિક્ષક (ધોરણ 6 થી 8 માટે) 11
શિક્ષક (માધ્યમિક વિભાગ માટે) 03
શિક્ષક (ઉચ્ચતરમાધ્યમિક વિભાગ માટે) 04
શિક્ષક (જુનિયર કે.જી તથા સિનિયર કે.જી માટે) 04
કુલ ખાલી જગ્યા 37

ડીસા નગરપાલિકામાં ભરતી લાયકાત

મિત્રો, ડીસા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ રિક્રુટમેન્ટમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 8 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ડીસા નગરપાલિકામાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ડીસા નગરપાલિકા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

ડીસા નગરપાલિકામાં ભરતી પગારધોરણ

ડીસા નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલો પગારધોરણ મળવાપાત્ર રહેશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

ડીસા નગરપાલિકામાં ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • તમે કયા વિષય માટે અરજી કરવા માંગો છો તેની માહિતી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

ડીસા નગરપાલિકામાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન પોસ્ટના માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે ફક્ત રજીસ્ટર આર.પી.એડી.થી જ અરજી મોકલવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ 754J+P9W, સિંધી માર્કેટ, ગુલબાની નગર, ડીસા નગરપાલિકા, ડીસા – 385535 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

ઇન્ડિયન બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 29-05-2023

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 30-05-2023

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી, છેલ્લી તારીખ : 11-06-2023

ગુજ ઇન્ફો પેટ્રો લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 09-06-2023

Jio વર્ક ફ્રોમ હોમ | Jio Work from Home

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ડીસા નગરપાલિકામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.