પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી, છેલ્લી તારીખ : 14 મે 2023

Are You Looking for Recruitment in Indian Navy without exam | નમસ્કાર મિત્રો Gujjuonline.in વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન નેવીમાં 242 જગ્યા પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઇન્ડિયન નેવીમાં ભરતી 2023

સંસ્થાનું નામ ઈન્ડિયન નેવી
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 23 એપ્રિલ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 29 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.joinindiannavy.gov.in

ઇન્ડિયન નેવીમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા ઘ્વારા 23 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 મે 2023 છે.

ઇન્ડિયન નેવીમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા જનરલ સર્વિસ, એર ટ્રાફિક કંટ્રોલર, નવલ એર ઓપરેશન્સ ઓફિસર, પાયલોટ, લોજિસ્ટિક, નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર, એજ્યુકેશન, એન્જીનીયરિંગ બ્રાન્ચ તથા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઇન્ડિયન નેવીમાં ભરતી કુલ ખાલી જગ્યા

ભારતીય નૌકાદળની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
જનરલ સર્વિસ બ્રાન્ચ 50
એર ટ્રાફિક કંટ્રોલર 10
નવલ એર ઓપરેશન્સ ઓફિસર 20
પાયલોટ 25
લોજિસ્ટિક 30
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર 15
એજ્યુકેશન 12
એન્જીનીયરિંગ બ્રાન્ચ 20
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ 60
કુલ ખાલી જગ્યા 242

ઇન્ડિયન નેવીમાં ભરતી પગારધોરણ

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે ઈન્ડિયન નેવીની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભઠ્ઠાઓનો પણ લાભ મળશે.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
જનરલ સર્વિસ બ્રાન્ચ રૂપિયા 56,100
એર ટ્રાફિક કંટ્રોલર રૂપિયા 56,100
નવલ એર ઓપરેશન્સ ઓફિસર રૂપિયા 56,100
પાયલોટ રૂપિયા 56,100
લોજિસ્ટિક રૂપિયા 56,100
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર રૂપિયા 56,100
એજ્યુકેશન રૂપિયા 56,100
એન્જીનીયરિંગ બ્રાન્ચ રૂપિયા 56,100
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ રૂપિયા 56,100

ઇન્ડિયન નેવીમાં ભરતી લાયકાત

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ઇન્ડિયન નેવીમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ભારતીય નૌકાદળ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે. મેરીટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો પસંદગી સંબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય ચકાશી લેવી.

ઇન્ડિયન નેવીમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ : @ www.joinindiannavy.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link 

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.