કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન શરુ

કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન શરુ : અમિતાભ બચ્ચન નો ખુબ જ લોકપ્રિય પ્રોગ્રામ kbc સીજન 15 લઈને ફરી વાર ધૂમ મચાવવા જી રહ્યું છે. તમે પણ જીસ્ટ્રેશન કરી લો જો તમારું નસીબ સારું હોય તો તમે પણ હોટ શીટ સુધી પહોચી જાવ, ચાલો જાણીએ કે KBCમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? શું છે સંપૂર્ણ પ્રોસેસ, જાણો તમામ માહિતી.

કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન 2023

પ્રોગ્રામ નાં હોસ્ટ અમિતાભ બચ્ચન
આર્ટિકલનું નામ કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન પક્રિયા
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
KBC નું પૂરું નામ કૌન બનેગા કરોડપતિ
સીજન 15
ચેનલનું નામ Sony

KBC રજીસ્ટ્રેશનની જાહેરાત

અમિતાભ બચ્ચન દ્વારા kbc season 15 ની જાહેરાત તેમના twitter account પર કરી. તેમાં જણાવ્યા મુજબ કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન 2023 ની શરૂઆત 29 અપ્રિલ નાં રોજ કરવામાં આવી. અને તેની સાથે જ લોકો માં ખુબ ઉત્સાહ જોવા મારી રહ્યો છે.

લોકો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની શોધ કરી રહ્યા છે. આ આર્ટિકલ માં અમે તમને સરળ રીતે સમજાવીશું કે કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન 2023 નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.

કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન પક્રિયા

હવે આપણે જોઈશું કે kbc નું રજીસ્ટ્રેશન કેવી રીતે થશે.તો kbc નું રજીસ્ટ્રેશન કુલ 2 રીતે થાય છે.

  • SMS દ્વારા
  • sony live app દ્વારા

તો સૌ પ્રથમ આપણે જોઈશું કે SMS દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? તેની સમાજ મેળવીશું ત્યાર બાદ એપ દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની સમાજ મેળવીશું.

કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન નું SMS દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?

SMS દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ માં sms ઓપન કરો.
  • પછી મેસેજ માં KBC ટાઈપ કરો.
  • ત્યારબાદ સ્પેસ આપો અને પછી પ્રશ્નનો સાચો જાવાબ આપો.
  • પછી ફરી સ્પેસ આપો અને તમારી ઉંમર અંક માં લખો.
  • ત્યાર બાદ ફરી સ્પેસ આપો અને MALE / FEMALE લખો.
  • અને ત્યાર બાદ 509093 પર send કરો.

કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન via sony live app

sony live app દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ play store પર થી sonylivapp ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ફોન નંબર એન્ટર કરીને એપ માં સબમિટ કરી લોગીન થાવ.
  • ત્યારબાદ કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
  • ચાર વિકલ્પ માંથી સાચા જવાબ પર ક્લિક કરો

કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન Question

KBC Registration 2023 માટે તમે SonyLiv એપ. થી પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે નીચેના સ્ટેપ અનુસરો

સૌથી પહેલા પ્લે સ્ટોર પરથી SonyLiv એપ્લીકેશન ડાઉનલોડ કરો અને તેને ઇંસ્ટોલ કરો.

ત્યારબાદ તમારો મોબાઇલ નંબર સબમીટ કરીને આ એપમાં લોગિન કરો. પછી KBC રજીસ્ટ્રેશન પેજ પર જાઓ. અહીં તમને અલગ અલગ પ્રશ્નો અને ઓપ્શશનઆપવામા આવશે. જેમાં સાચા જવાબ પર ક્લિક કરો.

KBC રજીસ્ટ્રેશન નો પ્રથમ સવાલ

અમિતાભ બચ્ચને કૌન બનેગા ‘કરોડપતિ સિઝન 15’ના રજિસ્ટ્રેશનની શરૂઆત મા એક પ્રશ્ન પૂછવામા આવ્યો હતો.
“2023માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ અબ્દેલ ફતહ અલ-સીસી કયા દેશના રાષ્ટ્રપતિ છે?”
વિકલ્પો

  • સાઉદી અરેબિયા
  • ઈરાન
  • મોરક્કો
  • મિસ્ત્ર

અમિતાભ બચ્ચન નો કૌન બનેગા કરોડપતિ શો ખૂબ જ લોકપ્રીય છે. ફરી એક વખત અમિતાભ બચ્ચન તેમનો ખૂબ જ ફેમસ શૉ કૌન બનેગા કરોડપતિ ની સીઝન 15  લઈને ટૂંક સમયમા આવી રહ્યાં છે. જેમાં ગૂડ ન્યુઝ એ છે કે, જે શૉ માં ભાગ લેવા માટે રજિસ્ટ્રશન પ્રોસેસ શરૂ કરી દેવામા આવી છે.

કૌન બનેગા કરોડપતિની આ 15મી સિઝન માટે શનિવાર થી જ રજિસ્ટ્રશન પ્રક્રિયા ઓનલાઇન શરૂ કરવામા આવી છે. અમિતાભ બચ્ચને આ અંગે તેમના ટવીટર પર માહિતી આપી હતી. કૌન બનેગા કરોડપતિ સિઝન 15 માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કઇ રીતે કરાવશો તેની માહિતી નીચે મુજબ છે.

Important Link

કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
ડાઉનલોડ SonyLiv એપ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કોન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન શરુ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.