TAT કોલ લેટર જાહેર, TATની મુખ્ય પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરો

TAT કોલ લેટર જાહેર @ www.sebexam.org : ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા તા. 6-8-2023 ના રોજ યોજાઇ હતી. આ પરીક્ષામાં ઉતીર્ણ થનારા ઉમેદવારો મેઈન્સ પરીક્ષા આપવાની થાય છે.

આ માટે ઓજસ TAT HSના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નોટીફીકેશન જાહેર કરવામા આવ્યુ છે. ઓજસ TAT હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ.

ઉલ્લેખનીય છે કે આ હાયર સેકન્ડરી માટેની TAT પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવશે એટલે કે પ્રથમ પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા આપવાની રહેશે. જે TAT કોલ લેટર ની માહિતી મેળવીશું. TAT કોલ લેટર જાહેર

TAT કોલ લેટર જાહેર 2023

પરીક્ષા સંસ્થા રાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષા TAT HS Mains Exam
આર્ટીકલ પ્રકાર TAT કોલ લેટર
પરીક્ષા તારીખ 17-9-2023
સતાવાર વેબસાઇટ @ www.sebexam.org
કોલ લેટર ડાઉનલોડ તારીખ 12-9-2023 થી

TAT Hall Ticket 2023

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી ૨૦૨૩ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ.

ગાંધીનગરના તા. ૦૧/૦૭ ૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક : રાપબો/ TAT-HS/૨૦૨૩/૯૩૮૧-૯૪૨૩ તેમજ તેમાં તા. ૧૫/૦૭/૨૦૨૩ના ક્રમાંક ૨ાપબો/ TAT(HS)/૨૦૨૩/૧૦૧૯૫-૧૦૨૩૫થી ઉમેરવામાં આવેલ નવી લાયકાતથી તા. ૦૫/૦૭/૨૦૨૩થી તા. ૨૦/૦૭/૨૦૨૩ દરમિયાન Online આવેદનપત્રો ભરાવેલ હતા.

TAT ગુજરાતી માધ્યમની પરીક્ષાની સુચનાઓ

TAT(HS)- ૨૦૨૩ ગુજરાતી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તાઃ ૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવેલ હતી.

આ કસોટીમાં કટ ઓફ તરીકે જે ઉમેદવારોને 70 + માર્કસ આવેલા છે તે ઉમેદવારો મેઈન્સ પરીક્ષા માટે કોલિફાઇ ગણવામાં આવ્યા છે. TAT કોલ લેટર જાહેર

આ ઉમેદવારોને મેઈન્સ પરીક્ષા TAT કોલ લેટર તાઃ 12/09/2023 ના બપોરે 12.00 કલાકથી તા. 17/09/2023 સાવરે 9.00 કલાક દરમિયાન @ www.sebexam.org પરથી ડાઉનલોડ ક૨વાની ૨હેશે.

TAT હીન્દી અને અંગ્રેજી માધ્યમની પરીક્ષાની સૂચનાઓ

TAT(HS)- ૨૦૨૩ હિન્દી અને અંગ્રેજી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તા : 13/08/2023 (રવિવાર)ના રોજ બપોરે 12.00 કલાકથી બપોરે 3.00 કલાક દરમિયાન યોજવામાં આવી હતી.

આ કસોટીમાં ઉતીર્ણ થનારા ઉમેદવારોને પણ 17/09/2023 દરમિયાન યોજાશે. આ TAT કોલ લેટર તાઃ 12/09/2023 ના બપોરે 12.00 કલાકથી તા : 17/09/2023 સવારે 09.00 કલાક દરમિયાન @ www.sebexam.org પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

શિક્ષક અભિરુચિ કસોટી

ઉચ્ચતર માધ્યમિક શાળા (ધોરણ 11 થી 12 )માં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત પ્રિલિમ્સ પરક્ષા પાસઆઉટ થયેલા ઉમેવારો મેન્સ પરીક્ષા આપી અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા.

આ મેઈન્સ કસોટી એટ્લે TAT કોલ લેટર તા.12/09/2023 બપોરે 2:00 કલાકથી તા: 17/9/2023 સવારે 9.00 કલાક દરમિયાન @ www.sebexam.org પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

TAT પરીક્ષા

  • પરીક્ષાનુ નામ : TAT હાયર સેકન્ડરી મેઈન્સ પરીક્ષા (ધોરણ 11 થી 12)
  • પરીક્ષાની તારીખ : તા.17-9-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય : પ્રથમ પેપર સવારે 10.30 થી 1.00 વાગ્યા સુધી તેમજ બીજું પેપર બપોરે 3.00 કલાકે થી સાંજે 6.00 વાગ્યા સુધીનું રહેશે.

TAT હોલ ટીકીટ

TAT પરીક્ષા માટેની TAT કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.12/09/2023 અને બપોરે 12-00 કલાકથી
  • તા.17/09/2023 અને સવારે 9-00 ક્લાક સુધી

TAT Exam Date 2023

હાયર સેકન્ડડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળામા શિક્ષક બનવા TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 11 થી 12 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TAT ની મુખ્ય પરીક્ષા તા.17-9-2023 ના રોજ યોજાશે. TAT કોલ લેટર જાહેર

ઉલ્લેખનિય છે કે, આ પરીક્ષા નવી શિક્ષણ નિતિ અનુસાર દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ થી લેવામા આવશે. જેમા આ પ્રથમ પરીક્ષા પાસ થનાર ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2019 બાદ TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે. થોદા દિવસો પહેલા માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવી હતી.

TAT કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?

TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ TAT કોલ લેટર ડાઉનલોડ કરવા માટે SEBની વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા TAT સીલેકટ કરો.
  • તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
  • આ TAT કોલ લેટર ની પ્રીંટ કાઢી લો. પરીક્ષામા સાથે લઇ જવાની રહેશે.

Important Link

TAT કોલ લેટર ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
વધુ માહિતી માટે અહિં ક્લીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.