1 ઓક્ટોબરથી અમદાવાદ પસાર થતી 200 ટ્રેનના સમયમાં ફેરફાર

1 ઓક્ટોબરથી અમદાવાદ પસાર થતી 200 ટ્રેનના સમયમાં ફેરફાર : આપણે ત્યાં સસ્તી અને સલામતી તેમજ ઝડપી સવારી કરવા માટે ટ્રેનમાં મુસાફરી કરતાં હોઈએ છીએ. આ ટ્રેન પોતાના સમય પ્રમાણે ચાલવા માટે પ્રખ્યાત છે. દરરોજ લખો લોકો ટ્રેનમાં સફર કરતાં હોય છે.

ભાડામાં સસ્તા પડતું હોવાથી નોકરી કરતાં લોકો તેમજ વિદ્યાર્થીઓ ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ ગુજરાતના સૌથી મોટા રેલ્વે સ્ટેશન અમદાવાદથી ઘણી ટ્રેનો પસાર થાય છે. પણ આ ટ્રેનો વર્ષોથી એક જ સમયે આવે છે.

અમદાવાદ પસાર થતી 200 ટ્રેનના સમયમાં ફેરફાર

પરંતુ હાલ રેલ્વે ઓફિસ દ્વારા અમદાવાદથી પસાર થતી ટ્રેનનો Train Time Change કરવાં આવ્યો છે. જેમાં 200 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર થવાને લીધે લોકોને આ લિસ્ટ જાણવું જરૂરી છે.

અમદાવાદથી વિવિધ સ્ટેશનો પર દોડતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાં આવ્યો છે. જેમાં પશ્ચિમ રેલ્વેએ 1 ઓક્ટોબર 2023 થી Train Time Change કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદ પસાર થતી 200 ટ્રેનના સમયમાં ફેરફાર

અમદાવાદથી ટ્રેન ટાઈમ ચેન્જ

આ Train Time Change થયો છે જેમાં 7 જેટલી ટ્રેનોનો સમય હાલના સમયથી વહેલો નક્કી કરવાં આવ્યો છે. તેમજ 25 જેટલી ટ્રેનોનો સમય હાલના સમયથી મોડી શરૂ કરવામાં આવશે.

આ માટે જે લોકો ટ્રેનમાં દરરોજ કે સમયે સમયે મુસાફરી કરતાં હોય તેમને આ સમય બાબતે જાણવું જરૂરી બની જાય છે. જેમાં મોટા ભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે.

સમય કરતાં પહેલા શરૂ થનારી ટ્રેનો?

1 ઓક્ટોબરથી અમદાવાદ પસાર થતી 200 ટ્રેનના સમયમાં ફેરફાર નીચે મુજબની Train Time Change વહેલો થયો છે.

  • ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 6:00 કલાકને બદલે 5:50 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09400 અમદાવાદ આણંદ મીમુ સ્પેશિયલ અમદાવાદથી 19:10 કલાકને બદલે 18:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 12655 અમદાવાદ એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 21:35 કલાકને બદલે 21:25 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેંજર સ્પેશિયલ વિરમગામથી 7:50 કલાકને બદલે 7:45 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ પાટણથી 12:35 કલાકને બદલે 12:30 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09401 અસારવા હિંમતનગર ડેમુ સ્પેશિયલ અસારવાથી 19:30 કલાકને બદલે 19:25 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 14804 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતી થી 23:00 કલાકને બદલે 22:15 કલાકે ઉપડશે.

1 ઓક્ટોબર 2023 થી નવું સમયપત્રક

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ ડિવિઝનમા અવરજવર કરતી ટ્રેનો માટે 1 ઓક્ટોબર 2023 થી નવું સમયપત્રક જારી કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદથી અન્ય સ્થળે જતી 200 થી વધુ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાં આવ્યો છે.

અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન અને સાબરમતીથી ઊપડતી ટ્રેનોના Train Time Change કરવા માટે 5 – 10 મિનિટ વહેલો કે મોડો કરવામાં આવ્યો છે.

સમય કરતાં મોડી રવાના થનારી ટ્રેનો?

1 ઓક્ટોબરથી અમદાવાદ પસાર થતી 200 ટ્રેનના સમયમાં ફેરફાર નીચે મુજબની Train Time Change મોડો થયો છે.

  • ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદથી 7:05 કલાકને બદલે 7:10 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19167 અમદાવાદ વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23:00 કલાકને બદલે 23:10 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19165 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23:00 કલાકને બદલે 23:10 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09274 અમદાવાદ આણંદ સ્પેશિયલ 23:45 કલાકને બદલે 23:55 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 14312 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 15:50 કલાકને બદલે 16:05 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 14322 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 18:05 કલાકને બદલે 18:15 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 12960 ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17:40 કલાકને બદલે 17:50 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 12966 ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17:40 કલાકને બદલે 17:50 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 22829 ભુજ શાલીમાર એક્સપ્રેસ ભુજથી 15:05 કલાકને બદલે 15:10 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 16505 ગાંઘીધામ કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ ગાંધીધામથી 09:10 કલાકને બદલે 09:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 15667 ગાંઘીધામ કામખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી 13:15 કલાકને બદલે 14:05 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 12937 ગાંઘીધામ હાવરા ગરબા એક્સપ્રેસ ગાંધીધામથી 18:15 કલાકને બદલે 18:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 22952 ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ગાંધીધામથી 20:40 કલાકને બદલે 21:00 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 20484 ગાંઘીધામ જોધપુર એક્સપ્રેસ ગાંધીધામથી 23:15 કલાકને બદલે 23:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 20965 સાબરમતી ભાવનગર ઈંટરસીટી એક્સપ્રેસ સાબરમતીથી 16:00 કલાકને બદલે 16:10 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 15270 સાબરમતી મુજ્જફરપૂર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી 18:00 કલાકને બદલે 18:10 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્લી સુવર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી 18:30 કલાકને બદલે 18:50 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 12915 અમદાવાદ દિલ્લી આશ્રમ એક્સપ્રેસ અમદાવાદથી 19:15 કલાકને બદલે 19:25 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19704 અસારવા ઉદયપુર એક્સપ્રેસ અસારવાથી 6:30 કલાકને બદલે 6:40 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 19821અસારવા કોટા એક્સપ્રેસ અસારવાથી 9:00 કલાકને બદલે 9:15 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા મેમુ સ્પેશિયલ ગાંધીનગરથી 17:50 કલાકને બદલે 18:00 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09498 ગાંધીનગર વરેઠા મેમુ સ્પેશિયલ વરેઠાથી 06:30 કલાકને બદલે 6:35 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ પાટણથી 06:00 કલાકને બદલે 6:20 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ પાટણથી 09:50 કલાકને બદલે 10:00 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમુ સ્પેશિયલ ભીલડીથી 06:10 કલાકને બદલે 06:15 કલાકે ઉપડશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 1 ઓક્ટોબરથી અમદાવાદ પસાર થતી 200 ટ્રેનના સમયમાં ફેરફાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

Leave a Comment