ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરો

Are You Looking Update Aadhaar Card for free। શું તમે પણ ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં આધાર કાર્ડ ફ્રી માં અપડેટ કેવી રીતે કરવું તેની પુરી જાણકારી વિગતવાર અટવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરો : આધાર કાર્ડને ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં ગણવામાં આવે છે. લોકોના અનેક કામો આધાર કાર્ડ દ્વારા થાય છે. સાથે જ આધાર કાર્ડનો ઉપયોગ અનેક સુવિધાઓ મેળવવા માટે પણ થાય છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે લોકોએ પોતાનું આધાર કાર્ડ પણ અપડેટ કરાવવું પડે છે.

ફ્રી માં આધાર કાર્ડ અપડેટ

આવી સ્થિતિમાં, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 14 જૂન 2023 સુધી આધાર દસ્તાવેજોનું ઓનલાઈન અપડેટ ફ્રી કરી દીધું છે.

સામાન્ય રીતે, આધાર વિગતો અપડેટ કરવા માટે લગભગ રૂ. 50 અથવા રૂ. 100ની ફી હોય છે. જો કે, UIDAIની અધિકૃત વેબસાઈટ દ્વારા વસ્તી વિષયક વિગતોને ઓનલાઈન અપડેટ કરવાનું 14 જૂન સુધી મફત રહેશે.

આધાર કાર્ડ

UIDAI એ સ્પષ્ટતા કરી કે એ નોંધવું અગત્યનું છે કે આ સેવા માત્ર myAadhaar પોર્ટલ પર જ મફત છે અને ભૌતિક આધાર કેન્દ્રો પર 50 રૂપિયા વસૂલવાનું ચાલુ રહેશે. વાસ્તવમાં, UIDAI દ્વારા, એવા લોકોને તેમના આધાર કાર્ડને અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે

જેમના આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા છે અને જેમણે ક્યારેય તેમનું આધાર કાર્ડ જારી કર્યા પછી અપડેટ કરાવ્યું નથી. લોકો વિનામુલ્યે આધાર કાર્ડ મા અપડેશનની આ તમામ પ્રકિયા કરી શકશે. આનાથી આધાર કાર્ડ ધરાવતા કરોડો લોકોને ફાયદો થશે. દેશમાં 134 કરોડ લોકો આધારકાર્ડ ધરાવે છે.

ત્રણ મહિના એટલે 14 જૂન સુધી આધારકાર્ડ અપડેટ ફ્રી મા કરી શકાશે. જો કે ઓફલાઈન આધાર સેન્ટરમાં જઈને અપડેટ કરાવો તો 50 રૂપિયા ચાર્જ આપવો પડશે.

આ રીતે ઓનલાઈન અપડેટ કરો

  • આધાર નંબરનો ઉપયોગ કરીને myaadhaar.uidai.gov.in પર લોગ ઓન કરો.
  • ‘પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ’ વિકલ્પ પસંદ કરો.
  • રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • આ પછી તમારે ‘દસ્તાવેજ અપડેટ’ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી જે પણ અપડેટ કરવાનું હોય તે કરી શકાય છે.
  • છેલ્લે ‘સબમિટ’ બટન પસંદ કરો.
  • દસ્તાવેજોને અપડેટ કરવા માટે, તેની નકલો અપલોડ કરો.
  • આધાર અપડેટ વિનંતી સ્વીકારવામાં આવશે અને 14 અંકનો અપડેટ વિનંતી નંબર (URN) જનરેટ કરવામાં આવશે.

આધાર એડ્રેસ અપડેટની સ્થિતિ અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) નો ઉપયોગ કરીને ચકાસી શકાય છે. જ્યારે અપડેટ થાય, ત્યારે તમે અપડેટેડ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટેડ આધાર કાર્ડ મેળવી શકો છો.

આધાર કાર્ડ ની જરુરીયાત

આધાર કાર્ડ એ ભારતમા ખૂબ જ જરુરી અને ફરજીયાત ડોકયુમેન્ટ છે. કોઇ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો આધાર કાર્ડ જરુરી છે. એટલુ જ નહિ બેંકમા ખાતુ ખોલાવવુ હોય તો પણ આધાર કાર્ડ ફરજીયાત છે. હવે તો પાન કાર્ડ સાથે પણ આધાર કાર્ડ લીંક કરવુ ફરજીયાત છે.

તેથી આધાર કાર્ડ નુ મહત્વ ખૂબ વધી જાય છે. આપણે આધાર કાર્ડ ની અવારનવાર જરુર પડતી હોય છે. જો આધાર કાર્ડ મા કોઇ સુધારો હોય તો વહેલી તકે આ કામ કરવુ જોઇએ.

હાલ બધા લોકો આધાર મા મોબાઇલ નંબર એડ કરાવી ઓનલાઇન નામ વગેરે સુધારાઓ કરી રહ્યા છે. જેથી આધાર અને પાન લીંક થઇ શકે. તમારા આધાર મા પણ જો મોબાઇલ નંબર એડ ન હોય તો સૌ પ્રથમ આધાર સેંટર પર જઇને આ કામ કરાવવુ જોઇએ. જેથી સુધારાઓ ઓનલાઇન કરાવી શકાય.

આધાર કાર્ડ એ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ હોઇ જો તેમા કોઇ સુધારા હોય તો તે વહેલીતકે કરાવી લેવા જોઇએ. જેથી ભવિષ્યમા આધાર કાર્ડ સાથે જોડાયેલા કોઇ કામ અટકે નહો. આધાર કાર્ડ મા મોબાઇલ નંબર અપડેટ કરેલો હોય તો આધાર સાથે જોડાયેલા કામ ઘરેબઠા ઓનલાઇન કરી શકાય છે.

Important Link

ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરવા  અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

અમદાવાદમાં આજની ફાઈનલ મેચ બંધ રહશે

અહિઆ મળે છે બિસ્કિટના ભાવે પેટ્રોલ

નવા સંસદ ભવન ઉદ્ઘાટનનો વિડિઓ વાયરલ

Ola આપી રહ્યું છે મફતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, ખુદ કંપનીના CEO એ કરી જાહેરાત

આ 6 બિમારી કરોડો લોકોના જીવ લેશે, WHO ની ભયકંર ચેતવણી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment