દશેરાની હાર્દિક શુભકામના। Happy Dashera In Gujarati। Dussehra Wishes in Gujarati। Quotes। Shayari। Messages

Are You Finding For Happy Dussehra In Gujarati | શું તમે દશેરાની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે દશેરાની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.

Happy Dussehra In Gujarati : તમે Wish You Happy Dussehra In Gujarati મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની દશેરાનીની હાર્દિક શુભકામના ગુજરાતી આપી શકો છો.અહીંથી તમને દશેરાનીની હાર્દિક શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.

દશેરાનીની હાર્દિક શુભકામના : Happy Dussehra ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Dussehra WishesHappy Dussehra Wishes, Happy Dussehra Messages, Happy Dussehra Quotes, Happy Dussehra Greetings and Happy Dussehra Images.

દશેરાનું મહત્વ

દશેરાનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ આ તહેવાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આ પર્વ બુરાઈ પર અચ્છાઈનું પ્રતિક છે. આ તહેવાર ભગવાન શ્રી રામની કહાની તો વર્ણવે જ છે જેમણે લંકામાં સતત 9 દિવસ સુધી ચાલેલા યુદ્ધ પછી અહંકારી રાવણનો વધ કર્યો હતો.

આથી તેમણે પોતાનું એક નેત્ર માતાને અર્પણ કરવાનો નિર્ણય લીધો. માતા સીતાને તેમની કેદથી મુક્ત કર્યા હતાં. આ બાજુ આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો પણ સંહાર કર્યો હતો. આથી આ પર્વને વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે અને માતા દુર્ગાની પૂજા કરાય છે.

કહેવાય છે કે ભગવાન શ્રી રામે પણ માતા દુર્ગાની પૂજા કરીને શક્તિનું આહ્વાન કર્યું હતું. ભગવાન શ્રી રામની પરીક્ષા લેતા પૂજામાં રાખવામાં આવેલા કમળના ફૂલોમાંથી એક ફૂલ ગાયબ કરી દેવાયું હતું.

જેથી કરીને શ્રી રામને રાજીવનયન એટલેકે કમળના નેત્રોવાળા કહેવાતા હતાં. જેવા તેઓ પોતાના નેત્ર કાઢવા લાગ્યાં કે દેવી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રગટ થયા અને વિજયી ભવના આશીર્વાદ આપ્યાં.

કહેવાય છે કે ત્યારબાદ દશમીના દિવસે પ્રભુ શ્રીરામે  રાવણનો વધ કર્યો. ભગવાન રામની રાવણ પર અને માતા દુર્ગાની મહિષાસુર પર જીતના આ તહેવારની બુરાઈ પર અચ્છાઈની અને અધર્મ પર ધર્મની જીત તરીકે દેશભરમાં ઉજવણી થાય છે.

દશેરાની શુભકામના પટાવો

આવી રહ્યું છે દશેરા, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને દશેરાની શુભકામના પાઠવો.

દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો.

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી દશેરા નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

તમારું નામ લખી દશેરાની હાર્દિક શુભકામના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતીમાં દશેરાની હાર્દિક શુભકામના

શું તમે દશેરાની હાર્દિક શુભકામના પાઠવો શોધી રહ્યાં છો? તમારા માટે દશેરાની હાર્દિક શુભકામના પાઠવો પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Dussehra મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં દશેરાની હાર્દિક શુભકામના પાઠવો આપી શકો છો.

દશેરાની શુભકામના પટાવવા માટે અહીં ક્લિક કરો

क्या आप दशहरे की हार्दिक शुभकामनाएँ तलाश रहे हैं? इस पोस्ट में आपको दशहरे की शुभकामनाएं देने के लिए व्हाट्सएप स्टेटस, उद्धरण, शुभकामनाएं आदि दिए गए हैं। आप अपने सोशल मीडिया और दोस्तों को दशहरे की शुभकामनाएं देने के लिए दशहरे की शुभकामनाएं संदेश साझा कर सकते हैं।

दशहरा की शुभकामनाएं देने के लिए यहां क्लिक करें

Are you looking for hearty Dussehra wishes? Whatsapp Status, Quotes, Wishes, etc. are given in this post to wish you the best of Dussehra. You can share Wish You Happy Dussehra message with your social media and friends to wish them Happy Dussehra.

Click here to wish Dussehra

Happy Dashera In Gujarati । દશેરાની હાર્દિક શુભકામના

તમારા માટે શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Shravan Month તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની રામનવમી ની હાર્દિક શુભકામના આપી શકો છો. હોળીની હાર્દિક શુભકામના ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.

અહીં નીચે તમને રામનવમી ની હાર્દિક શુભકામના મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.

Dussehra Wishes in Gujarati । દશેરાની હાર્દિક શુભકામના

સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલમયી કામનાઓની સાથે
વિજયાદશમી-દશેરાની ખૂબ-ખૂબ શુભકામના…

સવારથી દશેરાની એટલી બધી શુભકામના મળી છે..
“ત્યારે મેં જ રાવણ ને મારીયોતો”
એવી ફિલિંગ આવે છે અત્યારે તો…
????જય શ્રી રામ????????

મરચા,જલેબી અને ફાફડાઆ બધું મને મોકલાવે ઇ….
ભાઈબંધ બધા આપડા…
???? વિજયાદશમી ની શુભેચ્છાઓ ????

વિચારું છું, આજે રાવણ બની જાઉં.
ખબર તો પડે, દુનિયાં કઈ નજરથી જોય છે મને !!
???? દશેરાની હાર્દિક શુભકામનાઓ ????

Happy Dashera Shayari

વીરતા નો વૈભવ, શોર્ય નો શૃંગાર,
પરાક્રમ ની પૂજા અને ક્ષત્રિયો નો તેહવાર એટલે દશેરા !!
???? દશેરા ની શુભકામના ????

હે પ્રભુ…
અસત્ય અને અધર્મનો નાશ કરી સત્ય અને ધર્મનો જયજયકાર કરાવજો.
???? સૌ મિત્રોને દશેરાની શુભકામનાઓ????

વિચારું છું, આજે રાવણ બની જાઉં.
ખબર તો પડે, દુનિયાં કઈ નજરથી જોય છે મને !!
???? દશેરાની હાર્દિક શુભકામનાઓ ????

દશેરાનો ઇતિહાસ

આ સો માસની નવલી નવરાત્રિના નવ દિવસ પછીથી જે દસમો દિવસ આવે છે તેને દશેરા કહેવામાં આવે છે. દશેરાનો મતલબ માઠી દશા હરનાર એવો થાય છે. હકીકતમાં દશાહરા શબ્દનો અપભ્રંશ થઇને દશેરા શબ્દ તરી આવ્યો છે.

નવરાત્રિના નવ દિવસ મોડી રાત સુધી જાગીને રાસ ગરબા ખેલીને થાકેલા ખેલૈયાઓ દશેરાના દિવસે આરામ ફરમાવી આનંદ પ્રમોદ કરે છે.  દશેરાને વિજ્યા દસમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લંકામાં રામ રાવણનું યુદ્ધ સતત નવ દિવસ સુધી ચાલ્યું હતું.

દસમા દિવસે રામે રાવણના રામ રમાડી દીધાં હતાં, તેથી આ પર્વને વિજ્યાદસમી તરીકે ઉજવવામાં આવે છે. વિજ્યાદસમી એ અસત્ય ઉપર સત્યનો વિજયનું પ્રતીક છે. અહંકારી દુષ્ટ રાવણનો શ્રીરામે વધ કર્યા પછી લંકા ઉપર જે વિજય મેળવ્યો.

તેથી સમગ્ર વાનર સેનાએ જે હર્ષોલ્લાસ મનાવ્યો તેને વિજ્યાદસમી કહેવામાં આવે છે.   દશેરાના દિવસે લોકો નવી પેઢી કે દુકાનનું ઉદ્ઘાટન કે શુભ મુહુર્ત કરે છે. અમુક લોકો પોતાના વાહનોની પૂજા કરી ફૂલ હાર ચઢાવે છે તો ક્ષત્રિયો પોતાના અસ્ત્ર શસ્ત્રની પૂજા કરે છે.

ઔદ્યોગિક કામદારો કારખાના કે ફેક્ટરીમાં મશીનરીની સાફસફાઈ તથા પૂજા અર્ચના કરે છે. દશેરાના દિવસે ગલગોટાના ફૂલ થી પૂજા કરવાનું અનેરું મહત્વ છે. દશેરાના દિવસે ખાસ કરીને સમી વૃક્ષનું પૂજન કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે પાંડવોએ બાર વર્ષના વનવાસ પછી તેરમા વર્ષે અજ્ઞાાત વાસ વિતાવતાં પહેલા, પોતાના દિવ્ય અસ્ત્રશસ્ત્ર આ સમી વૃક્ષ પર છુપાવ્યા હતા અને અજ્ઞાાત વાસમાંથી પાછા ફર્યા બાદ દશેરાના દિવસે સમી વૃક્ષની વિધિવત પૂજા કરી.

પોતાના  અસ્ત્રશસ્ત્ર પરત મેળવ્યા હતા, તેથી સમી વૃક્ષનું મહાત્મય ઇતિહાસમાં વણાયી ગયું છે. રાજા રજવાડાના વખતમાં પણ દશેરાના દિવસે જાત જાતની હરિફાઈ, કલા કરતબ તથા નાચગાનના રંગારંગ કાર્યક્રમો થતાં હતાં.

રાજાઓની શાહી સવારી આખા નગરમાં ફરતી હતી. રાજાઓ તરફથી ગરીબ, દુ:ખી તથા જરૂરતમંદ વ્યક્તિઓને દાન દક્ષિણા તથા મિઠાઇ વહેંચવામાં આવતી હતી. ટૂંકમાં દશેરા એ   ખુશી મનાવવાનું પર્વ છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને દશેરાની હાર્દિક શુભકામના। Happy Dashera In Gujarati। Dussehra Wishes in Gujarati। Quotes। Shayari। Messages સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!