હોળીની હાર્દિક શુભકામના । Happy Holi in Gujarati

Are You Finding For Happy Holi In Gujarati | શું તમે હોળીની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે હોળી ની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.

Happy Holi in Gujarati : તમે Wish You Happy Holi મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની હોળીની હાર્દિક શુભકામના આપી શકો છો.અહીંથી તમને હોળી ની હાર્દિક શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.

હોળી ની હાર્દિક શુભકામના : Happy Holi ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Holi Wishes. Happy Holi Day Wishes, Happy Holi Day Messages, Happy Holi Day Quotes, Happy Holi Day Greetings and Happy Holi Day Images.

હોળીનું મહત્વ

હોળી એ રંગ અને આનંદ નો તહેવાર છે. હોળી અને ધૂળેટી ના દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ને શુભેચ્છાઓ પાઠવે છે. જેમ જેમ સમય બદલાયો છે તેમ ટેક્નોલોજી નો પણ ઉપયોગ શુભેચ્છા આપવામાં થયી રહ્યો છે. હવે લોકો રંગો ના ઉપયોગ કરતાં ટેક્નોલોજી નો ઉપયોગ વધારે કરે છે. હોળી ની શુભેચ્છા આપવા માટે.

આથી અહી અમે આપની સાથે 2023 માં શુભેચ્છાઓ આપવા માટે કેટલાક સુંદર આપ્યા છે. અહી આપવામાં આવેલ Happy Holi Wishes In Gujarati દ્વારા આપ આપના સ્વજનો, મિત્રો, પરિવાર ના સદસ્યોને પર્સનલ મેસેજ, કે સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી શકો છો.

હોળીની શુભકામના પાઠવો

આવી રહી છે હોળી દિવસ, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને હોળી દિવસ ની શુભકામના પાઠવો.

દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી સ્વતંત્રતા દિવસ નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

હોળીના દિવસની શુભકામના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતી માં હોળીની શુભકામના પાઠવો

શું તમે હોળી ની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે હોળી ની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Holi મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં હોળી દિવસ ની શુભકામના આપી શકો છો.

હોળીના દિવસની શુભકામના પાઠવો અહીં ક્લિક કરો

હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે…
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે….
ખુશ હોળી મારી દુનિયા

होली की शुभकामनाएं अपने मित्र के साथ शेयर करो

क्या आप होली के हार्दिक अभिवादन की तलाश कर रहे हैं? व्हाट्सएप की स्थिति, उद्धरण, इच्छाएं आदि, इस पोस्ट में दी गई होली के हार्दिक शुभकामनाएं भेजने के लिए। आप अपने सोशल मीडिया और दोस्तों को अपने होली के साथ साझा करके होली संदेश की शुभकामनाएं दे सकते हैं।

होली की शुभकामनाएं यहाँ क्लिक करें

भावनाओं की भीगी गठरी भेजकर,
आपको रंगों का एक अनूठा त्योहार भेज रहा है,
अपनों के साथ प्यार से होली खेलें,
मैं इस प्यार को रंग के अनुसार भेजता हूं।

Wish You Happy Holi in Gujarati

Are you looking for Holi’s heartfelt greetings? Whatsapp status, quotes, wishes etc, given in this post to send Holi’s heartfelt greetings for you. You can wish you Happy Holi message with your social media and friends by sharing their Holi.

Wish You Happy Holi Click here

Ranga of Radha and Pichkari of Krishna
Color the world with the colors of love
The meaning of this color is the religion of religion
Happy Holi everyone.

Happy Holi Photo Frame

હોળી ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

હોળીનો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. હોળીમાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

Happy Holi Day Photo Frame
Happy Holi Photo Frame

Happy Holi Photo Frame નો આવો ફોટો બનાવવા અહીં ક્લીક કરો

હોળીની હાર્દિક શુભકામના નો ફોટો બનાવો

Wish You Happy Holi ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

હોળીનો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. હોળીમાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

Wish You Happy Holi
Wish You Happy Holi

હોળીની હાર્દિક શુભકામના વાળો નો આવો ફોટો બનાવવા અહીં ક્લીક કરો

હોળીનો રંગો વાળો ફોટો બનાવો

હોળી ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

હોળીનો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. હોળીમાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

Make a photo with the colors of the Holi
Make a photo with the colors of the Holi

હોળીની રંગો વાળો આવો ફોટો બનાવવા અહીં ક્લીક કરો

Happy Holi Wishes In Gujarati | હોળીની હાર્દિક શુભકામના

તમારા માટે હોળીની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Happy Holi Wishes તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની હોળીની હાર્દિક શુભકામના આપી શકો છો. હોળીની હાર્દિક શુભકામના ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.

અહીં નીચે તમને હોળીની હાર્દિક શુભકામના મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.

Happy Holi Quotes In Gujarati 

ગાલને તારા સ્પર્શવા,
હથેળીઓ શોધતી હતી ટાણું ..!
ને બસ … સામે જ આવી ગયું
હોળીનું બહાનું…

રંગોનો તહેવાર છે “ધુળેટી”
રાજી રાજી થઈ ઉજવી લેજો…
અમે થોડાક દૂર છીએ તમારાથી,
થોડુંક ગુલાલ અમારા તરફથી
પણ લગાવી લેજો …

લાગણીથી લગાવેલ કલરના લિસોટા,
આત્મા સુધી પહોંચતા હોય છે.

Happy Holi Wishes In Gujarati

ગુલાલ ના રંગ,
ગુબ્બારાઓ ની માર,
સુરજ ના કિરણો,
ખુશીઓનો વરસાદ,
ચંદ્ર ની ચાંદની,
મિત્રો નો પ્યાર, મુબારક હો
તમને આ રંગો નો તહેવાર…

તારી સોબત નો રંગ મને એવો લાગ્યો,
જાણે કેસૂડાનો રંગ પણ ઝાંખો લાગ્યો
“હોળી-ધૂળેટી ની શુભકામનાઓ”

મિત્ર કલરની જેમ હોય છે.
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે.
હું કદાચ તમારો “ફેવરીટ” કલર ન બની શકું,
પણ એવી “આશા” છે કે ચિત્ર પૂરૂ કરવામાં
ક્યાંક તો કામ લાગી શકું…

હોળીની હાર્દિક શુભકામનાઓ

રંગો ના તહેવાર દરમિયાન
સૌ સ્નેહીજનોનું જીવન રંગો થી
ભરપૂર રહે તેવી શુભકામનાઓ.

જરૂરી નથી કે,
ગાલ પર કલર હોય તો જ,
હોળી રમ્યા કહેવાય,
કોઈ ખાસના લીધે પણ,
જીવન રંગીનમય બની જતું હોય છે,
કાયમ માટે,

રંગાઈને બેઠા છીએ પહેલાથી
તહેવારની શું જરૂર છે ?

હોળીનો ઇતિહાસ

હોળીનો ઇતિહાસ પ્રાચીન સમયથી છે. આ તહેવારના મૂળ હિન્દુ પૌરાણિક કથાઓમાં છે અને તે હોલિકા અને પ્રહલાદની દંતકથા સાથે સંકળાયેલ છે. દંતકથા અનુસાર, હિરણ્યકશ્યપ, એક રાક્ષસ રાજા, ભગવાન બ્રહ્મા દ્વારા એક વરદાન આપવામાં આવ્યું હતું, જેણે તેમને અજેય બનાવ્યા હતા. હિરણ્યકશ્યપ ઘમંડી બની ગયો અને તેની પૂજા ન કરનારા લોકોને ત્રાસ આપવા લાગ્યો.

જો કે, તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુને સમર્પિત રહ્યો અને તેણે તેના પિતાની પૂજા કરવાનો ઇનકાર કર્યો. હિરણ્યકશ્યપની બહેન હોલીકા, જેને અગ્નિ સામે પ્રતિરોધક હોવાનું વરદાન મળ્યું હતું, તેણે તેના ભાઈ સાથે મળીને પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું.

હોલિકાએ પ્રહલાદને અગ્નિમાં તેના ખોળામાં બેસાડવાની છેતરપિંડી કરી, પરંતુ તેના આશ્ચર્યની વાત એ છે કે તે બળીને ભસ્મીભૂત થઈ ગઈ, અને પ્રહલાદ કોઈ નુકસાન વિના બહાર આવ્યો. આ પ્રસંગને હોળી તરીકે ઉજવવામાં આવે છે, જે અનિષ્ટ પર સારાની જીત દર્શાવે છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ। Happy Independence Day Wishes સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.