સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના। Happy Independence Day in Gujarati 2023

Are You Finding For Happy Independence Day in Gujarati | શું તમે સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.

Happy Independence Day in Gujarati : તમે Wish You Happy Independence Day in Gujarati મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના ગુજરાતી આપી શકો છો.અહીંથી તમને સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.

સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના : Happy Independence Day ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Independence Day WishesHappy Independence Day Wishes, Happy Independence Day Messages, Happy Independence Day Quotes, Happy Independence Day Greetings and Happy Independence Day Images.

સ્વતંત્રતા દિવસનું મહત્વ

ઈ. સ. 1947 પહેલાં આપણા દેશમાં જાનું શાસન હતું. આપણો દેશ પરતંત્ર હતો. તેથી આપણે અનેક યાતનાબાભોગવવી પડતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા,ધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા.

એમાં અનેક દેશભક્તોએ રાધાનાં બલિદાનો એ. આખરે 15 ઓગસ્ટ, 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે.

આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. મીઠાઈ વહેંચવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. સ્વામી સસ્કારી અને સાર્વજનિક સંસ્થાઓ પાગ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે.

દિલ્લીમાં આપણા વડા પ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. કેટલાંક શહેરો અને ગામોમાં – પ્રભાતફેરીઓ કાઢવામાં આવે છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે.

રાષ્ટ્રીય ભાવના જગાડતાં ગીતો, નાટકો, સંવાદો વગેરેના કાર્યક્રમો યોજવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભકિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે ઠેરઠેર રોશની કરવામાં આવે છે. 15 ઓગસ્ટનો તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે.

આ પણ વાંચો, સ્વતંત્રતા દિવસ પર નિબંધ। Essay on 15th August

સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવો

આવી રહી છે સ્વતંત્રતા દિવસ, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવો.

દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો.

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી સ્વતંત્રતા દિવસ નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

સ્વતંત્રતા દિવસ ની શુભકામના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતીમાં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના

શું તમે સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવો શોધી રહ્યાં છો? તમારા માટે સ્વતંત્રતા દિવસ ની શુભકામના પાઠવો પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Independence Day મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં સ્વતંત્રતા દિવસ ની શુભકામના પાઠવો આપી શકો છો.

સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવવા અહીં ક્લીક કરો

स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ हिंदी में

क्या आप स्वतंत्रता दिवस की शुभकामनाओं की तलाश में हैं? इस पोस्ट में आपको स्वतंत्रता दिवस की शुभकामनाएं भेजने के लिए व्हाट्सएप स्टेटस, उद्धरण, शुभकामनाएं आदि दिए गए हैं। आप अपने सोशल मीडिया और दोस्तों के साथ स्वतंत्रता दिवस की शुभकामनाएं देने के लिए विश यू हैप्पी इंडिपेंडेंस डे संदेश साझा कर सकते हैं।

हिंदी में स्वतंत्रता दिवस की शुभकामनाओं

Wish You Happy Independence Day

Are you looking for Happy Independence Day Wishes? Whatsapp Status, Quotes, Wishes etc are given in this post to send Happy Independence Day Wishes for you. You can share Wish You Happy Independence Day message with your social media and friends to wish them Happy Independence Day.

Wish You Happy Independence Day

Independence Day Photo Frames

સ્વતંત્રતા દિવસની ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે સ્વતંત્રતા દિવસની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

સ્વતંત્રતા દિવસનો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. સ્વતંત્રતા દિવસ રામના ફોટો સાથે ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

Independence Day Photo Frames
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના । Happy Independence Day in Gujarati

Independence Day Photo Frames બનાવવા અહીં ક્લિક કરો

Independence Day Whatsapp Gif & Stickers

સ્વતંત્રતા દિવસની ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે સ્વતંત્રતા દિવસની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

સ્વતંત્રતા દિવસનો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. સ્વતંત્રતા દિવસ રામના ફોટો સાથે ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

Independence Day Whatsapp Gif & Stickers
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના । Happy Independence Day in Gujaratis

Independence Day Whatsapp Gif & Stickers બનાવવા અહીં ક્લીક કરો

Happy Independence Day in Gujarati। સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના

તમારા માટે સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Independence Day તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની રામનવમી ની હાર્દિક શુભકામના આપી શકો છો. હોળીની હાર્દિક શુભકામના ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.

અહીં નીચે તમને રામનવમી ની હાર્દિક શુભકામના મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.

Independence Day Whises in Gujarati

સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ…
દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…!

???????? વંદેમાતરમ…જય હિન્દ…! ????????
???????? જય જવાન જય કિસાન…! ????????
???????? ભારત માતા કી જય…! ????????

તિરંગો લહેરાવીને આવે છે
કા તો તિરંગામાં લપેટાઈને આવે છે
એ ભારતનો જવાન છે સાહેબ
દુશ્મનોને મોતને ઘાટ ઉતારીને આવે છે
દેશના સ્વતંત્ર સેનાનીઓ સાચે જ
ભારત દેશનું નામ ઉગારીને આવે છે
????????સ્વતંત્ર સેનાની જેવા દેશના તમામ લોકોને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ ????????

???? સ્વતંત્રતા દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. ????

ચાલો આ સ્વતંત્રતા પર્વ પર સંકલ્પ લઈએ કે ભારત દેશમાં બનેલ વસ્તુઓનો જ ઉપયોગ કરીશું અને સ્વચ્છતા જાળવીશું. ????

સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓને સલામ કરું છું જેમણે પોતાનો જીવ બલિદાન આપીને દેશને આઝાદી આપી.

બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના.
???????? જય હિન્દ ????????

Independence Day Quotes in Gujarati

વિજયી વિશ્વ તિરંગા ???????? પ્યારા,
ઝંડા ???????? ઊંચા રહે હમારા

???????? સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ ????????

તિરંગો ફકત એના ત્રણ રંગોથી નહિ
પણ લોહીના રંગથી પણ રંગાયો હોય છે
એ કોઇ શાહીના ટીપાં નહિ પણ
આપણા દેશના જવાનની દેશભકિતનો રંગ હોય છે
????????તમને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ શુભકામનાઓ????????

અનેક્તા માં એકતા એજ અમારી શાન છે,
એટલે જ મારો ભારત દેશ મહાન છે

૭૬માં ???????? સ્વતંત્રતા દિવસ ???????? ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
જય હિંદ.!!

સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના

આ દિવસ છે અભિમાન નો
ભારત માતા ના માન નો…!!!

???????? સ્વતંત્રતા દિવસ ???????? ની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ????

સલામી આપો એ તિરંગાને જે આપણી શાન છે
ફકત આજના દિવસે જ નહિ પણ
આપો સલામી ત્યાં સુધી
જ્યાં સુધી આ શરીરમાં જાન છે
????????તમને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ શુભકામનાઓ????????

સ્વતંત્રતા દિવસની અઢળક શુભકામના ????

આપણે રહીયે કે ના રહીયે,
આપણું રાષ્ટ્ર આપણી માતૃભૂમિ હંમેશા રહેશે.

સ્વતંત્રતા દિવસનો ઇતિહાસ

1947માં આ દિવસે ભારત આઝાદ થયું હતું. આપણે સખત સંઘર્ષ પછી બ્રિટિશ સત્તામાંથી આઝાદી મેળવી.  આ દિવસે મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલ નેહરુ, આપણા પ્રથમ વડા પ્રધાન, એ પ્રથમ વખત લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તે ભારતમાં 200 વર્ષ જૂના બ્રિટિશ શાસનનો અંત દર્શાવે છે.

હવે આપણે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રમાં હવામાં શ્વાસ લઈએ છીએ. અંગ્રેજોએ ભારતમાં માત્ર 200 વર્ષ શાસન કર્યું છે.  બ્રિટિશ વસાહતીકરણ હેઠળ, દરેક ભારતીયનું જીવન સંઘર્ષમય અને નિરાશાજનક હતું. ભારતીયો સાથે ગુલામ જેવું વર્તન કરવામાં આવતું હતું અને તેમને વાણીની સ્વતંત્રતા નહોતી.

ભારતીય શાસકો અંગ્રેજ અધિકારીઓના કબજામાં સામાન્ય કઠપૂતળી હતા.  ભારતીય લડવૈયાઓ બ્રિટિશ છાવણીઓમાં ક્રૂરતા સાથે વ્યવહાર કરવામાં આવ્યા હતા, અને ખેડૂતો ભૂખે મરતા હતા કારણ કે તેઓ પાકનો વિકાસ કરી શકતા ન હતા અને નોંધપાત્ર જમીન કર ચૂકવવાની જરૂર હતી.

આ ખાસ અવસર પર, ભારતના લોકો ભારતની આઝાદી હાંસલ કરવા માટે મહાપુરુષો અને મહિલાઓના નિઃસ્વાર્થ બલિદાન અને અપ્રતિમ યોગદાનને યાદ કરે છે.  મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સરદાર પટેલ અને ગોપાલબંધુ દાસ જેવા નેતાઓને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Happy Independence Day in Gujarati । સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.