Are You Finding For Happy Rath Yatra In Gujarati | શું તમે રથ યાત્રાની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે રથ યાત્રાની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.
Happy Rath Yatra In Gujarati : તમે Wish You Happy Rath Yatra મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની હોળીની હાર્દિક શુભકામના આપી શકો છો.અહીંથી તમને રથ યાત્રાની હાર્દિક શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.
રથ યાત્રાની હાર્દિક શુભકામના : Happy Rath Yatra ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Rath Yatra Wishes. Happy Rath Yatra Day Wishes, Happy Rath Yatra Day Messages, Happy Rath Yatra Day Quotes, Happy Rath Yatra Day Greetings and Happy Rath Yatra Images.
રથ યાત્રાનું મહત્વ
ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ રથ યાત્રાને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે.
અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે. જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આજ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે.
જૂની કથા અનુસાર ઈ.સ. ૧૬૦૫માં ‘જામ લાખો ફુલાણી’ નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા.જામ લાખાજી આ જોઈને કહ્યું રથ યાત્રાને નૂતન વર્ષ તરીકે ઉજવશું.
ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે. હાલના આધુનિક યુગમાં પણ દેશ, વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી.
રથ યાત્રાની હાર્દિક શુભકમના
આવી રહી છે રથ યાત્રા, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને રથ યાત્રાની શુભકામના પાઠવો.
દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો
ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી રથ યાત્રાનો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.
આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.
વિશ કરો, ખુશ કરો.
ગુજરાતીમાં રથ યાત્રાની શુભકામના પાઠવવા
શું તમે રથ યાત્રાની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે રથ યાત્રાની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Rath Yatra મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં રથ યાત્રાની હાર્દિક શુભકામના આપી શકો છો.
रथ यात्रा की शुभकामनाएं
क्या आप हार्दिक रथ यात्रा की शुभकामनाएं की तलाश कर रहे हैं? आपको हार्दिक रथ यात्रा की शुभकामनाएं देने के लिए इस पोस्ट में व्हाट्सएप स्टेटस, कोट्स, विश आदि दिए गए हैं। आप विश यू हैप्पी आषाढ़ी बिज संदेश को अपने सोशल मीडिया और दोस्तों के साथ हार्दिक रथ यात्रा की शुभकामनाएं देने के लिए साझा कर सकते हैं।
Happy Rath Yatra
Are you looking for Happy Rath Yatra wishes? Whatsapp Status, Quotes, Wishes etc are given in this post to wish you the best wishes of Ashadi Biji. You can share the Wish You Happy Rath Yatra message with your social media and friends to wish them Rath Yatra.
Happy Rath Yatra In Gujarati । રથ યાત્રાની હાર્દિક શુભકામના
તમારા માટે હોળીની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Happy Holi Wishes તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની હોળીની હાર્દિક શુભકામના આપી શકો છો. હોળીની હાર્દિક શુભકામના ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.
અહીં નીચે તમને હોળીની હાર્દિક શુભકામના મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.
Happy Rath Yatra Quotes In Gujarati
રથ યાત્રા ???? ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા ની શુભકામના…
હાથી ???? ઘોડા ????
પાલખીજય કનૈયા લાલ કી ???? ???? ???? ????
રથયાત્રા ની સૌ મિત્રો ને શુભેચ્છાઓ…
ભગવાન જગન્નાથ આપના જીવન રુપી રથ ને દુઃખ ના દરીયા પાર કરાવી
આપને તેમજ આપના પરીવાર ને સુખ સમૃદ્ધિ ના શીખર સર કરાવે
તેવી ભગવાન ના ચરણો મા આજ ના શુભ દિવસે પ્રાર્થના…
જય રણછોડ ????
ચાલો ભગવાન જગનનાથનો રથયાત્રા પ્રવાસ દિવસ ઉજવીએ.
મહાપ્રભુ જગન્નાથ રથયાત્રાના આ શુભ પ્રસંગે તમને અને
તમારા પરિવારને ખુશી ને સ્નેહઆપે છે.
જગન્નાથ રથયાત્રા 2023 ની શુભકામના.
Happy Rath Yatra Wishes In Gujarati
ભગવાન જગન્નાથ તમને અપાર આશીર્વાદ આપે અને
સત્યના ગુણથી તમારું સન્માન કરે.સૌને રથયાત્રા ની શુભકામના.
જય જગન્નાથ!ચાલો ભગવાન જગન્નાથની ભવ્યતાનો પૃથ્વી
પરથી દુષ્ટતાનો નાશ કરવા માટે ઉજવીએ…
જગન્નાથ રથયાત્રા ની શુભકામના.
ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા,
સમૃદ્ધિ અને ખુશીના શ્રેષ્ઠ રંગ લાવશે.
તમને અને તમારા પરિવારને રથયાત્રાની શુભકામના!
રથ યાત્રાની શુભકામના
જન્મ અને મરણના ચક્રમાંથી છૂટકારો મેળવવા માટે સતભક્તિ જરૂરી છે.
સાચી ભક્તિને અનુસરો,
મોક્ષ મેળવો.
જય જગન્નાથ
અવસર આનંદનો રથ યાત્રાે,
દર્શન દેશે જગન્નાથજી રે…
રથ રાજવીને ઝૂલે રે હાથી,
શોભે બલરામ સંગ સુભદ્રાજી રે…
આજના શુભ દિવસે શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રા મહોત્સવની અને
રથ યાત્રાની સર્વે ભક્તજનોને શુભકામનાઓ…????
રથમાં બેસીને તમે આવજો હો નાથ,
સહુની નજરને ઊતારજો…
સારા સમયને સાથ લાવજો હો,
નાથસંકટથી શ્હેરને ઊગારજો…
રથ યાત્રાનો ઇતિહાસ
કૃષની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ ગયા હતા. નિદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રુક્મણી અચંભિત થઈ.સવાર થતા જ રુક્મણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા.
ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ માતાને પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતા શ્રીકૃષ્ણજી દિવસમાં રાધાનુ નામ જ લે છે. ત્યારે માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહુ.ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી.
સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજ મહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી.
ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.
ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા રથ યાત્રાના દિવસે ફરવા નીકળે છે. અને જે આ રથના દર્શન કે દોરડું ખેચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે.
ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.
આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિષેશ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનરથનું દોરડું ખેંચે છે. સર્વધર્મસમભાવથી થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થા પૂર્વક આ પર્વ ઉજવે છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
FAQ’s Happy Rath Yatra In Gujarati
રથ યાત્રા ક્યારે છે?
રથ યાત્રા આ વર્ષે 20 જૂન 2023 તારીખે છે?
રથ યાત્રાનું મહત્વ શું છે?
ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને રથ યાત્રાની હાર્દિક શુભકામના। Happy Rath Yatra In Gujarati સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.