TAT મુખ્ય પરીક્ષા તારીખમાં ફેરફાર @ www.sebexam.org

TAT મુખ્ય પરીક્ષા તારીખમાં ફેરફાર : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) “શિક્ષક અભિરુચિ કસોટી” (TAT – માધ્યમિક) પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 2જી મે, 2023 થી OJAS સત્તાવાર વેબસાઈટ પર શરૂ થશે. તમે 2જી મે, 2023 થી 20 મે, 2023 ની વચ્ચે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છો. TAT પરીક્ષા વિશે વધુ માહિતી નીચે આર્ટિકલમાંં આપેલ છે.

TAT મુખ્ય પરીક્ષા તારીખમાં ફેરફાર

પરીક્ષા સંસ્થા રાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષા TAT ધોરણ 9 થી 10
આર્ટીકલ પ્રકાર TAT RESULT 2023 DATE
પરીક્ષા તારીખ 4 જૂન 2023
ઓફીસીયલ વેબસાઇટ @ www.sebexam.org
રિઝલ્ટ સ્ટેટસ Available

TAT પરીક્ષા

  • પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
  • પરીક્ષાની તારીખ: તા.4-6-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
  • વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન,કોમ્પ્યુટર અને અન્ય

પ્રીલીમ પરીક્ષામા 70 કે તેથી વધુ ગુન મેળવનારની મુખ્ય પરીક્ષા આપવા માટે કવોલીફાય ગણવામા આવ્યા છે. મુખ્ય પરીક્ષા તારીખ 25-6-2023 ના રોજ લેવાનાર છે. આ પરીક્ષા 18 જૂનના રોજ લેવાનાર હતી પરંતુ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ હવે આ પરીક્ષા તારીખ 25-6-2023 નાર ઓજ યોજાશે.

TAT પરીક્ષા જગ્યાઓનું નામ

  • ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક), 2023

TAT પરીક્ષા શૈક્ષણિક લાયકાત

  • રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ અને સમયાંતરે સુધારેલ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી માટે.
  • આ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (માધ્યમિક) માટે માત્ર શૈક્ષણિક અને તાલીમ યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ હાજર રહી શકશે.
  • શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના 11-01-2021 ના ઠરાવ મુજબ હશે.
  • શૈક્ષણિક અને તાલીમ લાયકાતની વિગતો ભરતી પસંદગી સમિતિ દ્વારા ચકાસવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
  • શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે.
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

TAT પરીક્ષા અરજી ફી

  • ₹. 500/- અન્ય ઉમેદવારો માટે
  • ₹. 400/- (SC/ST/SEBC/EWS/PH) માટે + નેટ બેંકિંગ દ્વારા બેંક ચાર્જીસ.

TAT પરીક્ષા પસંદગી પ્રક્રિયા

  • અંતિમ પસંદગી પ્રારંભિક પરીક્ષા (MCQ આધારિત) અને મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) પર આધારિત હશે.

TAT પરીક્ષા ફોર્મ કેવી રીતે ભરવું?

આ પરીક્ષા માં રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.

  1. સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. પછી, તમે SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) પર ક્લિક કરો
  3. ત્યાં તમે જે-તે વિષય પર Apply બટન પર ક્લિક કરીને ફોર્મ ભરો
  4. પછી ફોર્મ કન્ફર્મ કરો અને ફી ભરો
  5. બસ! તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે અને ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.

TAT પરીક્ષા મહત્વની તારીખો

  • જાહેરાત પ્રકાશિત તારીખ: 01/05/2023
  • સમાચાર પત્રોમાં જાહેરાત પ્રકાશિત કરવાની તારીખ: 02/05/2023
  • ઓનલાઈન ફોર્મ શરૂ થયું: 02/05/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2023
  • નેટ બેંકિંગ દ્વારા ફી સ્વીકારવાની તારીખો: 02/05/2023 થી 20/05/2023
  • લેટ ફી તારીખ: 02/05/2023 થી 20/05/2023
  • કોલ લેટર માટે તારીખ : 29/05/2023

TAT (માધ્યમિક) પ્રાથમિક પરીક્ષાના પરીણામનું જાહેરનામું

“રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૪/૦૬/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૩.૦૦ કલાક દરમિયાન લેવાયેલ “શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩નું પરીણામ તા.૧૩/૦૬/૨૦૨૩(મંગળવાર) ના રોજ જાહેર કરવામાં આવે છે. જેમાં ૩૫ % એટલે કે ૭૦ કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થાય છે.”

Importnat Link

TAT પરીક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

સમરસ હોસ્ટેલ એડમિશન 2023-24

Mafat Plot Yojana। મફત પ્લોટ યોજના 2023

લેપટોપ સહાય યોજના। Laptop Sahay Yojna 2023

ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા સહાય

સાત ફેરા સમૂહ લગ્ન યોજના

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને TAT મુખ્ય પરીક્ષા તારીખમાં ફેરફાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.