Saat Fera Samuh Lagan Yojana | સાત ફેરા સમૂહ લગ્ન યોજના

Are You Looking for Saat Fera Samuh Lagan Yojana @ esamajkalyan.gujarat.gov.in | શું તમે સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Saat Fera Samuh Lagan Yojana : ગુજરાત રાજ્યના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (OBC) માં આવતા યુવક અને યુવતીના લગ્ન માટે સરકારશ્રી દ્વારા નવયુગલને સહાય ચુકવવાની યોજના ગુજરાત સરકારશ્રી દ્વારા અમલમાં છે. સરકારશ્રી દ્વારા કુવરંબાઈનું મામેરુ યોજના પણ ચલાવવામાં આવે છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિષે ટૂંકમાં માહિતી

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (OBC) માં લાભ આપવામાં આવે છે.

આ ઉપરાંત યુવક અને યુવતીના લગ્ન માટે નવયુગલને તેમજ લગ્નનું આયોજન કરતી સંસ્થાને સહાય ચુકવવામાં આવે છે. યુવતીને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળની પાત્રતા ધરાવતી હોય તો, સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઈનું મામેરૂ યોજના આમ, બન્ને યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.

Table of Saat Fera Samuh Lagan Yojana

યોજનાનું નામ સાત ફેરા સમૂહ લગ્ન યોજના
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
પેટા વિભાગનું નામ નિયામક વિકસતી જાતિ કલ્યાણ
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા રૂ. 6,00,000/- આવક મર્યાદા (વાર્ષિક) તેમજ યોજનાને લગતી અન્ય પાત્રતા ઘરાવતા
યોજના હેઠળ મળવાપાત્ર સહાય નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના નવ યુગલને રૂ. 12,000 અને લગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ રૂ. 3,000/-
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ
અરજી પ્રક્રિયા ઓનલાઈન
Official Website @ esamajkalyan.gujarat.gov.in

સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે કોને સહાય મળવાપાત્ર થાય?

આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આવક મર્યાદાનું ધોરણ 6,00,000/-
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
  • આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર.
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ થયેલ હોવી જોઇએ.

Standard of Saat Fera Samuh Lagan Yojana

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે કેટલાક ડોક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • સંસ્થાની નોંધણીનો પુરાવો (સંસ્થાની સહાય હેતુ)
  • કેન્સલ ચેક (સંસ્થાનો)
  • આધારકાર્ડ (કન્યા)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેન્ક પાસ બુક/રદ કરેલ ચેક (યુવતિના નામનો)
  • કન્યાના માતા/પિતા/વાલીના આવકનો દાખલો
  • આયોજક સંસ્થાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ

How To Online Apply Saat Fera Samuh Lagan Yojana

Saat Fera Samuh Lagan Yojana ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની હોય છે. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની અરજી ઓનલાઈન કરી શકો છો.
  • સૌપ્રથમ ગુગલ ઉપર @ esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ની મુલાકાત કરો.
  • અગાઉ યુઝર આઈ.ડી. બનાવેલ હોય તો તેનાથી લોગીન કરવું.
  • જો યુઝર આઈ.ડી. બનાવેલ ન હોય તો નવેસરથી યુઝર આઈ.ડી. બનાવવુ.
  • લોગીન કર્યા બાદ નિયામક વિકસતી જાતિ કલ્યાણ/ DIRECTOR DEVELOPING CASTES WELFARE પર ક્લિક કરો.
  • યોજનાઓની યાદી ઓપન થશે જેમાં સાત ફેરા સમૂહ લગ્ન પસંદ કરો.
  • ઓફલાઈન ફોર્મ ઓપન કરો, તેમાં માંગેલ પુરાવાનો અભ્યાસ કરી માંગ્યા મુજબની વિગતો તૈયાર કરી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

FAQ’s Saat Fera Samuh Lagan Yojana

1. સાત ફેરા સમૂહ લગ્ન યોજના સહાય સંસ્થાને કેટલી મદદ મળે છે?

Ans. સાત ફેરા સમૂહ લગ્ન યોજના સહાય દ્વારા રૂ.3000/- ની સહાય પ્રતિ યુગલ (રૂ. 75,000/-ની મર્યાદામાં) અને પ્રશંસાપત્રો આપવામાં આવે છે.

2. Saat Fera Samuh Lagan Yojana નો લાભ માટે કોણ અરજી કરી શકે?

Ans. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થતો હોય અને યોજનાની પાત્રતા ઘરાવતા હોય તેઓને લાભ મળે છે.

3. સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ કોને મળી શકે?

Ans. આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર અને લગ્ન કરાવનાર સંસ્થાને લાભ મળવાપાત્ર છે.

આ પણ વાંચો,

ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના

લેપટોપ સહાય યોજના। Laptop Sahay Yojna 2023

ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા સહાય

7/12 અને 8-અ ની ઓનલાઇન નકલ મેળવો @anyror.gujarat.gov.in

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ફ્રી ડિશ ટીવી યોજના। Free Dish Tv Yojana 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.