You are searching for What is free Silai Machine Yojana Gujarat? અહીંથી ફ્રી સિલાઈ મશીન માટે ઓનલાઇન ફોર્મ ભરો. મફત સિલાઈ મશીન યોજના હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે સિલાઈ મશીન આપવામાં આવે છે. હવે અમે તમને સિલાઈ મશીન યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.
ફ્રી સિલાઈ મશીન યોજના 2023 નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
About Free Silai Machine Yojana | ફ્રી સિલાઈ મશીન યોજના
સિલાઈ મશીન યોજના એ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે સિલાઈ મશીન આપવામાં આવે છે. આજે આપણે ફ્રી સિલાઈ મશીન યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અમે ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે વાત કરવાના નથી, ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂરી છે એની સંપૂર્ણ માહિતી અહીંથી આપીશું. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.
Free Silai Machine Yojana 2023 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ મહિલા ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.
Table of Free Silai Machine Yojana
યોજનાનું નામ | મફત સિલાઈ મશીન યોજના ( માનવ ગરિમા યોજના ) |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
અરજી કરવાનો પ્રકાર | ગુજરાત સિલાઈ મશીન માટે ઓનલાઇન અરજી કરો |
લાભાર્થીની પાત્રતા | ગુજરાતની ગરીબ અને મજૂર મહિલાઓ |
યોજનાનો ઉદ્દેશ્ય | મહિલા ને આત્મનિર્ભર બનાવવા માટે |
સત્તાવાર પોર્ટલ | e-kutir.gujarat.gov.in |
મળવાપાત્ર લાભ | સિલાઈ મશીન |
Agenda of Free Silai Machine Yojana | ફ્રી સિલાઈ મશીન યોજના
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ મહિલા ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નવો ધંધો કરવાની તક આપે છે.
Eligibility Criteria for Silai Machine Yojana | ફ્રી સિલાઈ મશીન પાત્રતા
ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
- આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
- આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો, પ્રધામંત્રી માતૃ વંદના યોજના, ગર્ભવતી મહિલાને મળશે રૂ. 5000 /- ની સહાય
Document Required For Free Silai Machine Yojana | ફ્રી સિલાઈ મશીન માટે જરૂર ડોક્યુમેન્ટ
ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
Benefits of Free Silai Machine Yojana| ફ્રી સિલાઈ મશીન યોજનાથી મળતા લાભ
➥ આ યોજનાનો લાભ દેશની શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.
➥ આ યોજના હેઠળ દેશની તમામ શ્રમિક મહિલાઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
➥ મફતમાં સિલાઈ મશીન મેળવીને દેશની મહિલાઓ ઘરે બેઠા લોકોના કપડાં સીવીને સારી કમાણી કરી શકે છે.
➥ દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
➥ આ યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.
➥ પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં 50000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
➥ આ યોજના દ્વારા, દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે.
Free Silai Machine Yojana હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ (BPL) રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
Free Silai Machine Yojana લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?
માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની દરેક મહિલા ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.
સિલાઈ મશીન યોજના માટે રાજ્યોના નામ
આ યોજના આ સમયે માત્ર થોડા જ રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે જેમ કે હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર વગેરે અને સમય પછી આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
Important Links Of Free Silai Machine Yojana
માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) | અહીં ક્લિક કરો |
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
Manav Kalyan Yojana 2023 – મળતી સહાયની યાદી | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજનાનો 2023 વિશે માહિતી ની PDF | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી
- મફત સિલાઈ મશીન યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ઉપર ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
- આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
- માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
- ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.
Silai Machine Yojana Application Form
માનવ ગરીમા યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા Silai Machine યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે સિલાઈ મશીન યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.
Silai Machine Yojana Helpline Number
માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.
FAQ of Free Silai Machine Yojana
ફ્રી સિલાઈ મશીન યોજના શું છે?
દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા માનવ ગરિમા યોજના ચાલવામાં આવે છે. તે યોજના હેઠળ ગુજરાત ની દરેક મહિલા ને રોજગાર માટે સિલાઈ મશીન આપવામાં આવે છે.
સિલાઈ મશીન યોજના હેઠળ લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?
માનવ ગરિમા યોજના હેથળ ગુજરાત ની દરેક મહિલા ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે
Q. મફત સિલાઈ મશીન યોજના માટે કોણ કોણ અરજી કરી શકે છે?
Answer. મફત સિલાઈ મશીન યોજના માટે રાજ્યની માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકે છે.
Q. મફત સિલાઈ મશીન યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?
Answer. 1.અરજદારનું આધાર કાર્ડ 2.જન્મ પ્રમાણપત્ર 3.આવકનું પ્રમાણપત્ર 4.જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર 5.જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર 6.પાસપોર્ટ સાઇઝનો ફોટો 7.સરનામાનો પુરાવો
Q. મફત સિલાઈ મશીન યોજના માટે શું ઉંમર મર્યાદા છે?
Answer. મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
Q. મફત સિલાઈ મશીન યોજના માટે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું?
Answer. ઉપર Download પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.
Q. ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું?
Answer. ઉપર આપેલી લિંક પરથી સિલાઈ મશીન નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી માહીતી ભરી નજીકના જિલ્લા કલ્યાણ ઓફિસમાં જમા કરવો
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ફ્રી સિલાઈ મશીન | Free Silai Machine Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.