ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ। Gujarat Forest Guard Waiting List

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ @ forests.gujarat.gov.in : ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ દ્વારા વનરક્ષક (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. વેઈટીગ લીસ્ટમાં બોલાવેલ ઉમેદવારોની યાદીની પીડીએફ ફાઈલની લિંક નીચે આપવામાં આવેલ છે.

આ આર્ટીકલમાં આપણે ગુજરાત ફોરેસ્ટ વેટિંગ લીસ્ટ વિષે માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.

Gujarat Forest Guard Waiting List

જુઓ સંસ્થાનું નામ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ
પોસ્ટ નું નામ Gujarat Forest Guard Waiting List PDF Download
જાહેરાત ક્રમાંક FOREST/201819/1
ભરતી પોસ્ટનું નામ વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ)
કુલ જગ્યાઓ 334
ઓફિસીયલ વેબસાઈટ @ forests.gujarat.gov.in

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ જાહેર

ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આજ રોજ ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારો ને બોલાવવામાં આવ્યા છે. વેઈટીગ લીસ્ટ pdf ફાઈલમાં ડાઉનલોડ કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ પર લિંક મુકવામાં આવેલ છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ @ forests.gujarat.gov.in ઓપન કરો.
  • પછી વેઈતિંગ લીસ્ટ ટેબ પર ક્લિક કરો.
  • ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
  • વેઈટીગ લીસ્ટ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

Important Link

Forest Guard Waiting List Pdf Click Here
More Information Click Here

આ પણ વાંચો,

તમારી દીકરીને SBI બેંક 15 લાખ આપી રહી છે

બિપોરજોય વાવાઝોડું આટલા કિમી દૂર છે, લાઈવ સ્ટેટસ અહીંથી જુવો

સરકારી શાળામાં ભણતી સુરતની વિદ્યાર્થીની ધોરણ 12 માં મેળવ્યા 99.99 PR

હવે ATM માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ

SBI Whatsapp Number દ્વારા બેલેન્સ કેવી રીતે ચેક કરવી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને SBI Whatsapp Number દ્વારા બેલેન્સ કેવી રીતે ચેક કરવી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.