TAT નું પરિણામ જાહેર । TAT Exam Result 2023 । TAT પરીક્ષાનું પરિણામ જાહેર

TAT Exam Result। TAT નું પરિણામ જાહેર @ www.sebexam.org :  ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT ની પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.

જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલની મદદથી મેળવીશું.

TAT નું પરિણામ જાહેર

  • ટાટ નું રિઝલ્ટ 13 તારીખના જાહેર થઈ શકે છે.
  • TAT ની મુખ્ય પરિક્ષાની હોલટિકિટ 15 તારીખ પછી ડાઉનલોડ કરી શકાશે.
  • જે વિધાર્થીઓ કટઓફમાં સમાવિષ્ટ થશે તેમની જ હૉલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
  • જનરલ, OBC, SC, ST અને EWS એમ કેટગરી પ્રમાણે કટ-ઓફ અલગ અલગ રહેશે.

TAT Exam Result

તારીખ 4 જૂન 2023 ના રોજ યોજાયેલ ટાટ ની પ્રિલીમ પરીક્ષામાં કુલ 1.65 લાખ વિધાર્થીઓ દ્વારા ફોર્મ ભરાયા હતા. હવે જોવાનું રહ્યું કે વિષય પ્રમાણે કટ-ઓફ કેટલું રહેશે અને TAT RESULT 2023 ક્યારે આવશે તેની તમામ ઉમદાવારો રાહ જોઈને બેઠા હશે. તો તમને જણાવી દઈએ કે TAT નું રિઝલ્ટ 10 જૂન આસપાસ આવી શકે છે.

TAT પરીક્ષાનું પરિણામ જાહેર

બોર્ડ રાજય પરીક્ષા બોર્ડ
આર્ટીકલ TAT રીઝલ્ટ 2023
પરીક્ષા તારીખ 04/06/2023
આર્ટિકલ નો પ્રકાર રીઝલ્ટ
પરીક્ષા તબક્કો પ્રાથમિક પરીક્ષા
સત્તાવાર વેબસાઇટ @ www.sebexam.org

TAT ANSWER KEY 2023

TAT ANSWER KEY: ટાટ ની પરીક્ષા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો TAT પ્રશ્નપત્ર સોલ્યુશન ની શોધમાં હતા. ત્યારે અમારા દ્વારા TAT ની આન્સર કી લિંક અમારી સાઈટ પર અપલોડ કરવામાં આવી હતી. જેની તમે ડાઉનલોડ કરવા માટે અમારી નીચે આપેલ લિંક ની મદદથી વિષય પ્રમાણે પેપર સોલ્યુશન PDF ડાઉનલોડ કરી શકો છો.

TAT OMR શીટ 2023

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT OMR શીટ ડાઉનલોડ કરવા માટે ની લિંક શેર કરવામાં આવી છે. જે તમે સત્તાવાર વેબસાઈટ પર જઈ તમારો રોલ નંબર અને જન્મ તારીખ ની મદદથી તમારી OMR શીટ DOWNLOAD કરી શકશો. ટાટ OMR શીટ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

TAT Exam Result કેવી રીતે તપાસવું?

ઉપરોક્ત અમે TAT આન્સર કી અને OMR શીટ કેવી રીતે મેળવવી તેની વિગત શેર કરી હવે તમને TAT માર્ક્સ ખબર પડી ગયા હશે પરંતુ કટ-ઓફ આધારિત તમારી પસંદગી મુખ્ય પરીક્ષા માટે થઈ છે કે નહીં તે માટે તમારે ફાઇનલ રિઝલ્ટ તપાસવું જરૂર છે જેના સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ @ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો
  • તમારું પરિણામ મેળવવા માટે તમારો Confirmation number અને Seat Number દાખલ કરો પછી સબમિટ પર ક્લિક કરો.
  • તમારી સ્ક્રીન પર તમારું TAT નું રિઝલ્ટ દેખાશે જેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકો છો.

Important Link

TAT પરીક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

FAQ’s TAT Exam Result

TAT Exam Result જોવા માટે સત્તાવાર સાઈટ કઈ છે ?

TAT નું પરિણામ જાહેર જોવા માટેની સાઇટ https://sebexam.org/ છે.

TAT નું રિઝલ્ટ ક્યારે જાહેર થશે?

ટાટ નું પરિણામ તારીખ 13/06/2023 જાહેર થશે.

આ પણ વાંચો,

સમરસ હોસ્ટેલ એડમિશન 2023-24

Mafat Plot Yojana। મફત પ્લોટ યોજના 2023

લેપટોપ સહાય યોજના। Laptop Sahay Yojna 2023

ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા સહાય

સાત ફેરા સમૂહ લગ્ન યોજના

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને TET 2 પરિણામ જાહેર । TET 2 Result 2023 । TET 2 રિજલ્ટ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.