પશુ ખાણદાણ સહાય યોજના । Pashu Khandan Sahay Yojana 2023

Are You Looking for Pashu Khandan Sahay Yojana । શું તમે પશુ ખાણદાણ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં પશુ ખાણદાણ સહાય યોજનાની પુરી જાણકારી જણાવવામાં આવી છે. તો અંત સુધી વાંચવા વિંનતી.

પશુ ખાણદાણ સહાય યોજના : ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોવાથી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાંથી આજે આપણે Pashu Khandan Sahay Yojana વિશે વાત કરીશું.

Pashu Khandan Sahay Yojana : ગુજરાત સરકારના આઇ ખેડુત પોર્ટલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે અને તેમના પશુપાલન માટે પશુ ખાનદાન યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને પશુ અને ખવડાવવામાં આવતા ખાંડ માટે ગુજરાત સરકારે ખેડૂતોને સુધીની 50 % સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

 પશુ ખાણદાણ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષિટક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે.

ગાભણ પશુઓને ખાણદાણ મળી રહે તે માટે Pashu Khandan Sahay Yojana બહાર પાડેલી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

Table of Pashu Khandan Sahay Yojana

યોજનાનું નામ પશુ ખાણદાણ સહાય
ભાષા English અને ગુજરાતી
આ યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના પશુપાલકો ની આત્મનિર્ભર બનાવવાનો
આ યોજનાની લિમિટ શું છે આ યોજના અંતર્ગત 250 કિલો સુધીની ખાન દાળની ખરીદી પર સહાય મળવાપાત્ર
લાભાર્થીઓ ગુજરાત રાજ્યના પશુપાલકો
મળવાપાત્ર રકમ સહાય  ખાણદાણ પર ૫૦ ટકા સુધીની સહાય
ઓફિસિયલ વેબસાઈટ  ikhedut.gujarat.gov.in
Launched By ગુજરાત સરકાર
Supervised By Agriculture cooperation department, Gujarat Government
Helpline Number Click Here

મફત પશુ ખાણદાણ યોજના 2023

ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષિટક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે.

ગાભણ પશુઓને ખાણદાણ મળી રહે તે માટે Pashu Khandan Sahay Yojana બહાર પાડેલી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

Objective of Free Cattle Mining Scheme

ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, તેગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે.

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

પશુ ખાણદાણ સહાય યોજનાની પાત્રતા

પશુપાલન વિભાગ દ્વારા Gabhan Pashu KhanDan Sahay Yojana માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
 • લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
 • પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
 • પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
 • લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
 • પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
 • I-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
 • I-Khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
 • રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

પશુ ખાણદાણ સહાય યોજના ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ

આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

1. આધારકાર્ડની નકલ

2. જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

3. જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

5. રેશનકાર્ડની નકલ

6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

7. આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ

8. કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો

9. છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો

10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો

11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

12. મોબાઈલ નંબર

Benefit of Gujarat Cattle Mining Assistance Scheme

આઈ ખેડૂત પશુપાલન યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને દોઢસો કિલોગ્રામ સુધી ખાંડની સ્થિતિ પર ૫૦ ટકા સહાય મળવાપાત્ર થશે.

 • ગુજરાત સરકાર દ્વારા પ્રતિક પશુપાલક  દીઠ 150  કિલોગ્રામ જે ૫૦ ટકા સુધી સહાય આપવામાં આવે છે.
 • એક પશુપાલકની ગુજરાત સરકાર દ્વારા દોઢસો કિલોગ્રામ સુધી ખાણદાણ માટે સહાય મળવાપાત્ર થશે જેના ફોર્મ ભરવા માટે તમે IKhedut Offical Portal પરથી ભરી શકાય છે.

પશુ ખાણ દાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

ખાણદાણ યોજના: આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ચાલતી કશું ખાનદાની યોજના માટેની જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેંટ તે નીચે મુજબ આપેલા છે તમારા આજ નો લાભ લેવા (Online Arji) માટે માંગતા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે.

 • અરજી કરનાર વ્યક્તિ પાસે પશુ ધરાવતો હોવો જરૂરી છે
 • અરજી કરનાર વ્યક્તિએ દૂધ મંડળી ખાતેનો સભા સદસ્ય હોવા પણ જરૂરી છે સાથે સાથે તેની પાસે રેશનકાર્ડની ઝેરોક્ષ પણ હોવી જરૂરી છે
 • અરજી કરનાર વ્યક્તિ  પાસે અનુસૂચિત જાતિ એટલે કે એ.સી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી નું પ્રમાણપત્ર બહુ જરૂરી છે.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે પશુપાલન પોતાનું આધારકાર્ડ હોવું જરૂરી છે.

પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તેમને ikhedut portal ની આ યોજનાનો લાભ મળશે.આ યોજના હેઠળ જ્ઞાતિ મુજબ સ્કીમ અલગ-અલગ છે. જ્ઞાતિઓ વાઈઝ લાગુ પડતી સ્કીમમાં મળવાપાત્ર વિગતો નીચે મુજબ છે.

 • પશુપાલક દીઠ 250 કિલોગ્રામ પશુ ખાણ દાણ 100 % લેખે સહાય આપવામાં આવે છે.
 • વાર્ષિક પ્રતિ પશુ દીઠ, પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ 1 (એક) જ વખત સહાય મળવા પાત્ર રહેશે.
DMS-1(અ. જ. જા.) એસ.ટી જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય અનુસુચિત જનજાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.
DMS-1(અ.જા.) એસસી. જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય અનુસુચિત જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.
DMS-1(સામાન્ય) સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય સામાન્ય જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.

Eligibility Criteria for Cattle Mining Assistance Scheme

પશુ ખાણદાણ સહાયનો લાભ લેવા માટે જરૂરી પાત્રતા જે નીચે મુજબ આપેલા છે. જવા પાછળ તેનું પાલન થાય તો તમે આવશો ખાનદાની સહાય યોજનાનો લાભ લઇ શકો છો, નહીંતર આ યોજના માટે તમે પાત્રતા ધરાવતા નથી.

 • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે પશુપાલન હોવા જરૂરી છે.
 • આ યોજનાનો લાભ પશુપાલક તરીકે ગાય ભેંસ કે અન્ય પ્રાણી હોવા જરૂરી છે.
 • ગાય ભેંસ કે અન્ય પ્રાણી થયેલા હોવા પણ જરૂરી છે.
 • અરજી કરનાર વ્યક્તિએ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોવું જોઈએ તે માટે તંત્ર પણ જરૂરી છે.
 • આ યોજનાનો લાભ લેવા માટે નીચી જાતિના લોકો તેમજ અનુસૂચિત જાતિના લોકો તેમજ સામાન્ય રીતે સામાન્ય લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે છે.

Pashu Khandan Sahay Yojana માટે જરૂરી દસ્તાવેજો

 • આધારકાર્ડની નકલ
 • જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
 • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
 • રેશનકાર્ડની નકલ
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
 • કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
 • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • મોબાઈલ નંબર

જો તમે આ ખેડૂતો પટેલ પશુપાલન સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય અને તેની માટે અરજી કરવા માંગતા હો તો નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરવાનું ભુલશો નહી જવા સ્ટેપ્સને ફોલો કરશો તો તમે ઓનલાઇન ઘરે બેઠા આઇ ખેડૂત પોર્ટલ (ikhedut portal 2023) પર સહાય યોજનાનો લાભ લઇ શકો છો જે નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરો.

How To Online Apply For Pashu Khandan Sahay Yojana

 • પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ સૌપ્રથમ પ્રથમ google.com માં જવાનું છે અને ત્યાં તમારે “Ikhedut Portal” Search કરવાનું રહેશે.
 • Google પર આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કર્યા પછી Google પર છે તમને પહેલી સાઇટ મળે છે તે સાઇટ પર ક્લિક કરો.
 • જ્યારે તમે એ વખત પર ક્લિક કરશો ત્યારે તમને નીચે આપેલા ઇમેજ પ્રમાણે ઇન્ટરફેસ દેખાશે ત્યાં તમારી યોજના બટન પર ક્લિક કરશો.
 • જો તમે પશુપાલક આ યોજના માટે પહેલીવાર વેબ સાઇટ વિઝીટ કરી રહ્યા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે હજી સ્ટેશન બટન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો અને રજિસ્ટ્રેશન થયા બાદ તમે login બટન પર ક્લિક કરીને લોગીન કરો.
 • યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને નીચે આપેલા કેમ એ જ પ્રમાણે નંબર બે ઉપર આપેલી “પશુપાલનની યોજનાઓ” પર ક્લિક કરવું.
 • પશુપાલન યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને “અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય” બટન પર ક્લિક કરવું.
 • ત્યારબાદ તમને ત્યાં એક એપ્લિકેશન ફોર્મ મળી જશે તે એપ્લિકેશન ફોર્મ ભરી અને ત્યારબાદ એપ્લિકેશન સેવ કરી દેવી.
 • ત્યારબાદ તમને નીચે પ્રિન્ટ નો ઓપ્શન હશે તેમના અવસાનથી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો.
 • તમે એટલા જ કોલ કરીને પશુપાલન માટે ખાણદાણ સહાય યોજનાનો લાભ લઇ શકો છો.

ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું ?

 • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
 • પશુપાલકોઓએ પોતાની પ્રિન્‍ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી-સિક્કા કરાવવાના રહેશે.
 • છેલ્લે, ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
 • આમ, સફળતાપૂર્વક ઓનલાઈન થયેલી ગણાશે.

પશુ ખાણદાણ સહાય યોજનાની અરજીની સ્થિતિ કેવી રીતે જોવી?

ikhedut Portal પર પશુપાલકો વિવિધ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. Online Arji કર્યા બાદ Status જાણવું હોય તો તેના માટે કચેરી રૂબરૂ જવાની જરૂર નથી. રાજ્યના લાભાર્થીઓ પોતાના મોબાઈલ દ્વારા Application Status જાણી શકે છે.

પશુ ખાણદાણ સહાય યોજનાની અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવો.

પશુપાલક દ્વારા કરેલ ikhedut portal પર ઓનલાઈન એપ્લિકેશન  કર્યા બાદ જાતે પ્રિન્‍ટ કાઢી શકે છે.પશુપાલકોઓએ કાઢીને નજીકના દૂધ-ઉત્પાદક મંડળીના તથા સંબંધિત અધિકારીશ્રી પાસે સહી-સિક્કા કરાવવાના રહેશે. નીચે આપેલા બટન પરથી Application Print મેળવી શકાશે.

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

સોલાર રૂફટોપ યોજના

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પશુ ખાણદાણ સહાય યોજના । Pashu Khandan Sahay Yojana 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.