TAT પ્રશ્ન પત્ર, TAT પેપર સોલ્યુશન, TAT આન્સર કી

TAT પ્રશ્ન પત્ર, TAT પેપર સોલ્યુશન, TAT આન્સર કી : માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા 2023 તા. 4-6-2023 ના રોજ લેવામા આવી. આ પરીક્ષા માધ્યમિક શાળાઓમા ધોરણ 9 થી 10 મા શિક્ષક બનવા માટે લેવામા આવે છે. TAT પેપર SOLUTION માટે વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન મૂકેલ છે.

જે નીચેની લીંક પરથી મેળવી શકસો. TAT પેપરની આન્સર કી ઓફીસીયલ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામા આવશે. જે હજુ મુકાયેલ નથી. તેના માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.

TAT પ્રશ્ન પત્ર

પરીક્ષા સંસ્થા રાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષા TAT
ધોરણ 9 થી 10
આર્ટીકલ પ્રકાર TAT પ્રશ્ન પત્ર સોલ્યુશન
પરીક્ષા તારીખ TAT : 4 જુન 2023
ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org
પેપર સોલ્યુશન Available
TAT આન્સર કી Not Available

TAT પેપર સોલ્યુશન

  • પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
  • પરીક્ષાની તારીખ: તા.4-6-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
  • વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય

ઉલ્લેખનીય છે કે માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા અવે નવી શિક્ષણ નિતી મુજબ દ્વિસ્તરીય પરીક્ષા પધ્ધતિથી લેવામા આવે છે. જેમા પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ દ્વિતિય મુખ્ય પરીક્ષા આપવાની રહે છે.

TAT PAPER SOLUTION

TAT પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો TAT પેપર SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.

  • TAT પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
  • TAT પેપર સોલ્યુશન ભાષા 2023
  • TAT પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
  • TAT પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023

TAT RESULT DATE, TAT OMR SHEET, TAT ANSWER KEY વગેરે માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવે છે. TAT RESULT DATE અંગે લેટેસ્ટ અપડેટ માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.

Exam Overview

  • In the paper, there were Multiple Choice Questions.
  • The question paper was set in Gujarati, Hindi, and English Language.
  • There were two sections in the exam for 100 marks each.
  • The Prelims Test is conducted for 200 marks.
  • Duration of the Prelims Test was 3 Hours.
  • There will be a negative marking of 0.25 marks for each wrong answer marked by the candidates

Gujarat TAT Cutoff Marks

Expected cutoff marks have been mentioned below.

Category Cutoff (Expected)
Gen 60%
OBC 55%
SC/ ST/ PWD 45%
 
શિક્ષક અભિરૂચિ કસોટી ( માધ્યમિક ) Teacher Aptitude Test ( Secondary ) TAT EXAM
 
ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે
ICE LIVE PAPER SOLUTION  અહીંથી જોવો.
GYAN LIVE TAT PAPER SOLUTION અહીંથી જોવો
 ઓન લાઇન ફોર્મ ૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩ સુધી ભરી શકાશે 
 
પ્રાથમિક પરીક્ષા ૦૪/૦૬/૨૦૨૩ 
 
મુખ્ય પરીક્ષા ૧૮/૦૬/૨૦૨૩ 
 
રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

TAT પરીક્ષા બે તબક્કામાં

 પ્રથમ પ્રીલિમનરી પરીક્ષા બાદમા મુખ્ય પરીક્ષા લેવાશે.

આ પણ વાંચો,

સમરસ હોસ્ટેલ એડમિશન 2023-24

Mafat Plot Yojana। મફત પ્લોટ યોજના 2023

લેપટોપ સહાય યોજના। Laptop Sahay Yojna 2023

ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા સહાય

સાત ફેરા સમૂહ લગ્ન યોજના

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને PM Kisan 14 મો હપ્તો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.