ધોરણ 10 અને 12નું વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

ધોરણ 10 અને 12નું વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર : જેમાં ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે. જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 26 માર્ચ સુધી ચાલશે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12 ની વિવિધ પરીક્ષાઓના અંગે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે.

ધોરણ 10 અને 12નું વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10, 12 અને ગુજકેટની વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યુ છે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે.

ધોરણ-12 પછી લેવામાં આવતી ગુજકેટની પરીક્ષા બે એપ્રિલ, 2024ના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10નો પરીક્ષાનો સમય સવારનો રહેશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.

ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરે 3થી સાંજના 6.15 વાગ્યાનો રહેશે. ધોરણ 12 કામર્સનું પ્રથમ પેપર નામાના મૂળતત્વોનું રહેશે. ધોરણ 12 સાયન્સનું પ્રથમ પેપર ફિઝિક્સનું રહેશે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનો કાર્યક્રમ

આ ઉપરાંત બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 11 તારીખથી પરીક્ષા શરૂ થશે. જેમાં 16 માર્ચથી વ્યવસાયલક્ષી જૂથની પરીક્ષા શરૂ થશે. જે પરીક્ષાઓ 26 માર્ચ સુધી ચાલશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આપેલી માહિતીમાં જણાવાયું છે કે, ધોરણ-10, સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારો માર્ચ – 2024ની પરીક્ષા તારીખ 11/03/2024 થી તારીખ 26/03/2024 દરમ્યાન લેવામાં આવશે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહનો કાર્યક્રમ

આ સાથે જ સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, સરકારે જે નવા નિયમો જાહેર કર્યા છે તે મુજબ પરીક્ષા યોજાશે. જેમાં વિકલ્પ અને આંતરિક વિકલ્પો નવા નિયમો અનુસાર પરીક્ષામાં રહેશે. આ માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળી રહે તેની પણ બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે.

જેમાં ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. આ માટે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાનની સાથે જીવ વિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. એન્જિનિયરિંગ, પેરા મેડિકલમાં જવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે.  ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં પરીક્ષા યોજાશે તે અંગે માહિતી આપી છે.

વધુ માહિતી માટે

આ પણ વાંચો,gujjuonline

સરકારનો ગંગા જળ પર GST લગાવવાનો નિર્ણય

આ રાજ્યની ચૂંટણીની તારીખમાં ફેરફાર

નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

RTO નો નવો નિયમ જાહેર

જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 અને 12નું વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.