GPSSB તલાટી પરિણામ 2023 । GPSSB તલાટી મેરીટ લિસ્ટ જાહેર

GPSSB તલાટી પરિણામ 2023 @ gpssb.gujarat.gov.in : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી. અને જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી.

GPSSB તલાટી મેરીટ લિસ્ટ જાહેર : રાજ્યના 3000 પરીક્ષા કેન્દ્રો પર બપોરે 12-30 વાગ્યાથી 1-30 વાગ્યાની વચ્ચે 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઘણા લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો ભાગ્યશાળી બન્યા હતા.

GPSSB તલાટી પરિણામ 2023

પરીક્ષા સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
પરીક્ષા તલાટી પરીક્ષા 2023
આર્ટીકલ પ્રકાર તલાટી પરિણામ 2023
પરીક્ષા તારીખ તા ૦૯-૦૪-૨૦૨૩
ઓફીસીયલ વેબસાઇટ @ gpssb.gujarat.gov.in

GPSSB તલાટી મેરીટ લિસ્ટ જાહેર

તારીખ 07-05-2023ને રવિવારના રોજ તલાટી પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. GPSSB બોર્ડના અધ્યક્ષે ટ્વીટ માધ્યમ દ્વારા લોકોને માહિતી આપી હતી કે તલાટી પરિણામ અને મેરીટ લિસ્ટ જાહેર કરાવ્યું છે.

GPSSB તલાટી પ્રોવિઝનલ આન્સર કી 2023

આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવશે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ રહેશે.

તલાટી પરિણામ કઈ રીતે ડાઉનલોડ કરશો?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ @ gpssb.gujarat.gov.in પર જાઓ.
  • જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ RESULT ઓપ્શન પર ક્લિક કરો.
  • જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.
  • Talati લખ્યું હશે તેની સામે લિંક હશે તે ડાઉનલોડ કરો.

Important  Link

GPSSB તલાટી પરિણામ જોવા માટે લિંક 1 અહીં ક્લિક કરો
GPSSB તલાટી પરિણામ જોવા માટે લિંક 2 અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

જાણો યોગાસન કરવાથી થઇ શકે છે એટલા લાભ

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય

મગફળી ખાવાથી થઇ શકે છે આટલા ફાયદા

 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ મોટા સમાચાર

Realme નો પાવરફુલ ફોન ના ફીચર્સની બાબતમાં દરેકની હવા કડક કરશે

 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GPSSB તલાટી પરિણામ 2023 । GPSSB તલાટી મેરીટ લિસ્ટ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.