આજના મગફળીના ભાવ : મગફળીનાં ભાવમાં આંશિક વધારો, મગફળીના ભાવ, આજના મગફળીનાં બજાર ભાવો

આજના મગફળીના ભાવ : મગફળીના ભાવ, મગફળીનાં ભાવમાં આંશિક વધારો રાજ્યમા સાર્વત્રિક સારો વરસાદ પડવાથી ખેતીમા મગફળીનો પાક સારો ઉતરવાની આશા છે. જુલાઇ ઓગષ્ટ મા વરસાદ ના વિરામને બાદ કરતા એકંદરે મગફળી ના પાક માટે સારો માફક વરસાદ પડી ગયો હતો.

એવામા હાલ આગોતરી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. મગફળીના માર્કેટ યાર્ડ મા ઉંચા ભાવ બોલાવાથી ખેડૂત મિત્રો ને આ વર્ષે મગફળીના ભાવ સારા મળી રહેશે તેવી આશા છે. ચાલો જોઇએ વિવિધ માર્કેટ યાર્ડ મા મગફળીના શું ભાવ બોલાઇ રહ્યા છે.

મગફળીના ભાવ

મગફળીનુ હબ ગણાતા એવા સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડ જેવા કે જુનાગઢ,પોરબંદર, ગોંડલ વગેરમા મગફળીની આવસ શરૂ થઇ ગઇ છે. રાજ્યમા મગફળીનુ સૌથી વધુ વાવેતર અને સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ જિલ્લામા થાય છે.

ત્યારે આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક થતા હરાજી કરવામાં આવી હતી. મગફળીનાં એક મણનાં 1780 રૂપિયા જેટલા ઉંચા ભાવ બોલાયા હતાં. આ સિઝનનાં આજ સુધીનાં આ ઐતિહાસિક અને ઉંચા ભાવ છે.

આજના મગફળીના ભાવ

વિગત નીચો ભાવ  ઉંચો ભાવ
અમરેલી 800 1325
સાવરકુંડલા 900 1281
જેતપુર 830 1261
પોરબંદર 980 1230
વિસાવદર 954 1302
મહુવા 1175 1289
ગોંડલ 825 1356
કાલાવડ 635 1250
જુનાગઢ 900 1256
જામજોધપુર 900 1330
ભાવનગર 1252 1287
માણાવદર 1340 1345
તળાજા 1100 1303
જામનગર  1050 1400
ભેસાણ 950 1250
દાહોદ 900 1100

આજના ઝીણી મગફળીનાં બજાર ભાવ

વિગત નીચો ભાવ  ઉંચો ભાવ
રાજકોટ 940 1230
અમરેલી 1091 1092
કોડીનાર 940 1289
જસદણ 1040 1289
મહુવા  1131 1362
ગોંડલ 920 1351
કાલાવડ 780 1267
જામજોધપુર 950 1281
ઉપલેટા 1050 1234
વાંકાનેર 1000 1300
જેતપુર 850 1201
તળાજા 1064 1251
ભાવનગર 925 1211
જામનગર 1000 1250
બાબરા 1045 1155
બોટાદ 970 971
ખંભાળિયા 850 1222
પાલીતાણા 1100 1200
લાલપુર 905 1150

જાણકારોના મતે અત્યારે મગફળીની આવક ઓછી થવાથી આ સીઝનમા ઉંચા ભાવ રહેતા હોય છે. ચાલુ વર્ષે મગફળીનુ ઉત્પાદન સારુ થવાની આશા છે અને મગફળીનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે.

સિઝનની શરૂઆતમાં જ મગફળીના ઉચા ભાવ મળતા ખેડૂત ખુશ થયા છે. આજે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. એક મણ મગફળીનાં 2061 રૂપિયા જેટલા ઉચા ભાવ બોલાયા હતાં.

જૂનાગઢ યાર્ડમાં મગફળીની હાલ સારી આવક થઇ રહી છે. આજે યાર્ડમાં મગફળીનાં એક મણનાં ઉંચા મા ઉંચા ભાવ 1780 રૂપિયા બોલાયા હતાં અને નીચા ભાવ 1150 રૂપિયા અને એવરેજ ભાવ 1320 રૂપિયા નોંધાયા છે.

મગફળીનાં ભાવમાં આંશિક વધારો

ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં થાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પણ મગફળીનુ વાવેતર કરવામા આવે છે. ખેડૂતો મગફળીનું વાવેતર વધુ કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.

ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં 1,48,000 હેક્ટર કરતા જેટલા વિસ્તારમાં મગફળીનુ વાવેતર કરવામા આવ્યુ હતું, અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાંથી નવી મગફળીનું ઉત્પાદન મેળવી ડીસા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે.

આજના મગફળીનાં બજાર ભાવો

ડીસા APMCમાં આવતી મગફળી સારી ક્વોલીટીની હોય છે. તેના કારણે વિશ્વના 13 દેશોમાં ડીસાની મગફળીની નિકાસ થાય છે. જેથી ખેડૂતોને પણ મગફળી પાકના સારા ભાવ મળે છે.

સોમવારે 1 મણ મગફળીનો ભાવ 1250થી લઈ 1591 રૂપિયા સુધી બોલાયો હતો. ટેકાના ભાવ કરતા સારો ભાવ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

વધુ માહિતી માટે

આ પણ વાંચો,gujjuonline

સરકારનો ગંગા જળ પર GST લગાવવાનો નિર્ણય

આ રાજ્યની ચૂંટણીની તારીખમાં ફેરફાર

નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

RTO નો નવો નિયમ જાહેર

જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આજના મગફળીના ભાવ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.