માનવ ગરિમા યોજના । Manav Garima Yojana

you are Looking for Manav Garima Yojana? શું તમે માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો? આ યોજના હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

માનવ ગરિમા યોજનાનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

માનવ ગરિમા યોજના વિશ્ર ટૂંકમાં માહિતી

Director Developing Castes Welfare, Gandhinagar દ્વારા Manav Garima Yojana 2023 બહાર પાડવામાં આવેલ છે. આ યોજના e- Samaj Kalyan Portal પર મૂકવામાં આવે છે. આ યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી- વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને લાભ લઈ શકશે.

સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ધંધા-રોજગારના સાધનો વિનામુલ્યે આપવામાં આવે છે.

Table Of Manav Kalyan Yojana

યોજનાનું નામ માનવ ગરિમા યોજના ૨૦૨૩
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
પેટા વિભાગનું નામ નિયામક, વિકસતિ જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
શું સહાય આપવામાં આવે છે? વિનામૂલ્યે સાધન સહાય
લાભાર્થીની પાત્રતા વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
યોજના હેઠળ મળવાપાત્ર સહાય લાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય
કેવી રીતે અરજી કરી શકાશે? ઓનલાઈન
Manav Garima Yojana Start Date તા- 15/05/2023 થી ચાલુ
Manav Garima Yojana Last Date તા- 14/06/2023 સુધી
Official Website @ esamajkalyan.gujarat.gov.in
કેવી રીતેઓનલાઈન અરજી કરવી e Samaj Kalyan Online Application Process

માનવ ગરિમા યોજનાનો હેતુ

સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજના થકિ ગરીબી રેખાની નીચેની(BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.

Objective of Manav Garima Yojana

ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ બાબતોના મંત્રાલયના સહયોગથી માનવ કલ્યાણ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પછાત જાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ અને પ્રગતિ માટે સહાય પૂરી પાડવાનો છે.

તેમની આવક વધારવાની સાથે તેમને સ્વ-રોજગારીની તકો પણ પૂરી પાડવી. ઘણી વખત એવું બને છે કે આર્થિક સંકડામણના કારણે કારીગરો, નાનો વેપાર કરતા નાગરિકો જરૂરી સાધનો અને સાધનો ખરીદી શકતા નથી, જેના કારણે તેમના માટે પ્રગતિ કરવી શક્ય નથી હોતી.

પરંતુ ગુજરાત સરકારની આ સમસ્યાનો ઉકેલ છે. માનવ કલ્યાણ યોજના માત્ર સસ્તા વ્યાજ પર લોન જ નહીં આપે. બલ્કે, નવા સાધનો અને સાધનસામગ્રી આપીને તેમની પ્રગતિનો માર્ગ ખોલશે.

માનવ ગરીમા યોજના હેઠળ ધંધાની યાદી

માનવ ગરિમા યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

 • કડિયા કામ
 • સેન્‍ટીંગ કામ
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 • મોચીકામ
 • દરજીકામ
 • ભરતકામ
 • કુંભારીકામ
 • વિવિધ પ્રકારની ફેરી
 • પ્લમ્બર
 • બ્યુટી પાર્લર
 • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
 • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
 • સુથારી કામ
 • ધોબી કામ
 • સાવરણી સુપડા બનાવનાર
 • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
 • માછલી વેચનાર માટેની ટૂલકીટ
 • પાપડ બનાવટના સાધનો
 • અથાણા બનાવટ માટે સાધન
 • ઠંડા પીણા,ગરમ,વેચાણ
 • પંચર કીટ
 • ફ્લોર મીલ (ઘરઘંટી સહાય યોજના)
 • મસાલા મીલ
 • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
 • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
 • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
 • હેર કટીંગ (વાળંદ કામ)
 • રસોઈકામ માટે પ્રેશર કુકર

માનવ ગરિમા યોજના માટે જરૂરી દસ્તાવેજો

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

 • લાભાર્થીનું આધારકાર્ડ
 • રેશનકાર્ડ
 • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
 • અરજદારની જાતિનો દાખલો
 • લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
 • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
 • સ્વ-ઘોષણાપત્ર
 • બાંહેધરી પત્રક
 • અરજદારના ફોટો

માનવ ગરિમા યોજનાની સહાય કોને મળવાપાત્ર થાય?

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ઓનલાઈન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. અધુરી અરજી દફત્રે કરવામાં આવશે.
 • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
 • અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્‍સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
 • આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.

Income limit in Manav Garima Yojana

આ યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવા માટે કેટલીક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

વિસ્તાર આવક મર્યાદાની વિગતો
ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- વધુ હોવી જોઈએ નહીં.

 માનવ ગરિમા યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે અગત્યની સૂચના

ગુજરાત રાજ્યમાં નાણાંકીય વર્ષ-2021-22 અને વર્ષ 2022-23 ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રી દ્વારા મંજૂર કરેલ છે, પરંતુ કોમ્પ્યુટરાઈઝ ડ્રો માં પસંદ થયેલ નથી. તેવા લાભાર્થીઓની અરજીને વર્ષ-2023-24 માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા અરજદારોઓએ ફરીથી કરવાની રહેશે નહીં.

Documents for Manav Garima Yojana

આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ નિયત નમૂના માં અરજી કરવાની હોય છે.અને Online અરજી પણ કરી શકો છો.આ અરજી સાથે નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવાના હોઈ છે.

 • લાભાર્થી નું આધારકાર્ડ ની નકલ.
 • લાભાર્થી ની ચૂંટણીકાર્ડ ની નકલ.
 • લાભાર્થી નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
 • લાભાર્થી નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
 • લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર.
 • લાભાર્થી ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
 • લાભાર્થી ની વાર્ષિક આવક નો દાખલો.
 • લાભાર્થી એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
 • લાભાર્થી નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

ધંધા રોજગાર ની 27 પ્રકાર ના સાધનો નું લિસ્ટ

આ યોજના થી નબળા વર્ગ નાં લોકો આ ટૂલ કીટ મેળવી ને પોતે પોતાનો ધંધો આગળ લાવી શકે છે અને રોજગાર મેળવી શકે છે.તેથી અહીંયા Manav Garima Yojana list આપેલ છે.

1 કડીયાકામ 14500
2 સેન્ટીંગ કામ 7000
3 વાહન સર્વિસીંગ અને રીપેરીંગ 16000
4 મોચી કામ 5450
5 ભરત કામ 20500
6 દરજી કામ 21500
7 કુંભારી કામ 25000
8 વિવિધ પ્રકારની ફેરી 13800
9 પ્લમ્બર 12300
10 બ્યુટી પાર્લર 11800
11 ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ 14000
12 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ 15000
13 સુથારી કામ 9300
14 ધોબી કામ 12500
15 સાવરણી સુપડા બનાવનાર 11000
16 દુધ-દહીં વેચનાર 10700
17 માછલી વેચનાર 10600
18 પાપડ બનાવટ 13000
19 અથાણાં બનાવટ 12000
20 ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ 15000
21 પંચર કીટ 15000
22 ફલોરમીલ 15000
23 મસાલા મીલ 15000
24 રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો) 20000
25 મોબાઇલ રીપેરીંગ 8600
26 પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ) 48000
27 હેર કટીંગ (વાળંદ કામ) 14000

How To Online Apply Manav Garima Yojana 2023

માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

 • સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
 • આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
 • હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
 • આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
 • બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
 • છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 • આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો.

Important Link

ફ્રી સિલાય મશીન યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
ઘરધંટી યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – મળતી સહાયની યાદી  અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 વિશે માહિતી ની PDF  અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

Mafat Plot Yojana। મફત પ્લોટ યોજના 2023

સમરસ હોસ્ટેલ એડમિશન 2023-24

લેપટોપ સહાય યોજના। Laptop Sahay Yojna 2023

ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા સહાય

સાત ફેરા સમૂહ લગ્ન યોજના

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Mafat Plot Yojana। મફત પ્લોટ યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.