Are You Looking for Aadhar Card Sudharo । શું તમે ઓનલાઇન આધાર કાર્ડમાં સુધારો કરવા માંગો છો? તો તમારા માટે ઓનલાઇન આધાર કાર્ડમાં સુધારો કરવા માટેની પુરી જાણકારી આપવામાં આવી છે.
Aadhar Card Sudharo : કેમ છો પ્રિય વાંચકો મિત્રો, દેશમાં વિવિધ યોજનાઓનો લાભઓનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ જરૂર પડે છે. જેવા કે, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ વગેરે. હાલમાં આપણી રોજીદા જીવનમાં ખુબજ જરૂરી ભાગ ભજવે છે.આજના આ આર્ટીકલમાં અમે તમને Aadhaar Card Update Online Process વિષે વિગતવાર માહિતી આપીશું.
તો આ 5 સુધારા કરો ઘરે બેઠા આધાર કાર્ડ એક અગત્ય નું ડોક્યુમેન્ટ છે અવારનવાર આધાર કાર્ડ ની આપને જરૂર પડતી હોય છે નાનામાં નાના કામ થી લઇ ને મોટામાં મોટા કામ માં આધાર કાર્ડ ખુબ ઉપયોગી દસ્તવેજ તરીકે ભાગ ભજવે છે.
Table of Aadhar Card Sudharo । ઓનલાઇન આધાર કાર્ડમાં સુધારો
આર્ટિકલનું નામ | Aadhar Card Sudharo |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ઓર્ગેનાઈઝેશન | UIDAI |
અરજી પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | @ uidai.gov.in @ myaadhaar.uidai.gov.in |
Download Aadhar Card | Aadhaar Card Download Online |
મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવો? |
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક |
ઓનલાઇન આધાર કાર્ડમાં સુધારોની ટૂંકમાં માહિતી
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના હિતમાં એક Online Service ચાલુ કરવામાં આવી છે. આ સર્વિસ એટલે કે, હવે તમે તમારા આધારકાર્ડમાં કોઈ ફેરફાર ઓનલાઇન ઘરે બેઠા ઓનલાઈન એપોઈમેન્ટ દ્વારા કરી શકો છો. આ સેવા UIADI દ્વારા અમલમાં લેવામાં આવી છે. UIADI ની આ સેવામાં આધારકાર્ડના 5 સુધારા ઓનલાઈન માટે એપોઈમેન્ટ નોંધાવી શકો છો.
જેમાં આધારકાર્ડ સરનામું, આધારકાર્ડની ભાષા, આધારકાર્ડમાં જન્મતારીખ, આધારકાર્ડમાં નામમાં સુધારો અને આધારકાર્ડમાં જાતિ બદલી શકો છો. જે લોકો પાસે આધાર કાર્ડ છે તે લોકો ના આધાર કાર્ડ માં જો ભૂલ હોય તો તે લોકો ઘરે બેઠા પોતાના આધાર કાર્ડ માં આ 5 સુધારા કરી સકે છે
Book online appointment for Aadhar Card Sudharo
હાલનો સમય એટલે દોડધામનો સમય. આ દોડધામના સમયમાં આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા માટે તેઓ Aadhar Centre સુધી જઈ શકતા પણ નથી. તેથી તેમના કામ અટકી રહે છે. આ સમસ્યાનો હલ થાય એટલા માટે આધારકાર્ડમાં 5 સુધારા કે વધારોઓ માટે તમે મોબાઈલ વડે Appoitment નોંધાઈ શકો છો.
ચાલો, આ વિષય પર વિગત વાર બધી માહિતી જોઈએ. હવે આધારકાર્ડમાં કોઈ પણ સુધારા કરવા માટે આધાર કેન્દ્રમાં જવાની જરૂર નથી. આ 5 સુધારાઓ તમે ઓનલાઇન ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો.
આધાર કાર્ડ માં આ 5 સુધારાઓ તમે ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો
- આધાર કાર્ડમાં નામ સુધારો
- આધાર કાર્ડમાં સરનામું બદલો
- આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો
- આધાર કાર્ડમાં જાતિ સુધારો
- આધાર કાર્ડમાં ભાષા સુધારો
Change Address In Aadhar Card
હાલના સમયમાં લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં રહેવા જાય છે. એક જગ્યાથી બીજી જગ્યા પર રહેવા જાય છે. ત્યારે હવે તેમને પોતાના આધારકાર્ડમાં સરનામું સરળતાથી બદલી શકાય છે. હવે તમે Online અને Offline બંને રીતે આધારકાર્ડમાં સરનામું બદલી શકો છો.
આધારકાર્ડમાં નામ સુધારો
કેટલાક લોકોને આધારકાર્ડ કઢાવતી વખતે પોતાના નામમાં ભૂલ રહી ગયી હોય છે. આ સેવા તમે તમારા મોબાઈલથી કરી શકો છો.
Birthday Modify In Aadhar Card । ઓનલાઇન આધાર કાર્ડમાં સુધારો
આધારકાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે મોબાઈલ વડે ઓનલાઈન એપોઈમેન્ટ દ્વારા આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો.
આધારકાર્ડ સુધારવા વધારા કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે / આધારકાર્ડ નામ સુધારવા માટે (Aadhar Card Update at home)
- પાસપોર્ટ
- રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
- પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
- કિસાન પાસબુક
- રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
- વિકલાંગતા ID કાર્ડ
- વીજ બિલ
- પાણી બિલ
- ટેલીફોન લેન્ડલાઈનબિલ
- પ્રોપર્ટી ટેક્સ રસીદ
- વીમા પોલીસી
- અન્ય પ્રૂફ
Aadhar Card Sudharo Fees
આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડશે.
To correct date of birth in Aadhaar card
- જન્મ પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- પાનકાર્ડ
- કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
- DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
Aadhar Card Sudharo Online કઈ રીતે કરશો?
Step-1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ : @ myaadhaar.uidai.gov.in
Step-2 : Login મેનુ બટન પર ક્લિક કરો.
Step-3 : આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખો.
Step-4 : Send OTP બટન પર ક્લિક કરો.
Step-5 : આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ થયેલ મોબાઈલ નંબર પર OTP જશે.
Step-6 : 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લિક કરો.
Step-7 : હવે Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.
Step-8 : હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.
Step-9 : તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો.
Step-10 : ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.
Step-11 : તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
Step-12 : પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
Step-13 : હવે ફોર્મ સબમિટ કરી દો.
Step-14 :ફોર્મ ભર્યા પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે.
Step-15 :વેરીફીકેશન પછી આધારકાર્ડમાં સરનામું બદલાશે.
Important link
ઓનલાઇન આધાર કાર્ડમાં સુધારો કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Aadhar Card Sudharo : ઓનલાઇન આધાર કાર્ડમાં સુધારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.