૮-10 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ, છેલ્લી તારીખ: 20-08-2022

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 : નોકરી લેવા માંગતા તમામ ઉમેદવારો માટે ખુશ ખબર ધોરણ ૮ પાસ અને 10 પાસ પર સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ખાતે નવી ભરતી ની જાહેરાત કરવા માં આવી છે કેટલી જગ્યા, લાયકાત, છેલ્લી તારીખ, વય મર્યાદા, અરજી કરવા ની પ્રક્રિયા વગેરે નીચે આપેલ છે .

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સત્તાવાર વિભાગ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ
પોસ્ટ નું નામ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર
જાહેરાત ક્રમાંક
કુલ જગ્યા ૧૩
અરજી કરવાનો મોડ ઓફ લાઈન
નોકરીનું સ્થાન ગુજરાત , અમદાવાદ
છેલ્લી તારીખ ઓગસ્ટ 20, 2022
સત્તાવાર વેબસાઈટ

ભરતી અંગે ની વિગતો

પોસ્ટ કુલ જગ્યા
બુક બાઈન્ડર 12
ઓફસેટ મશીન માઇન્ડર 01

શૈક્ષણિક લાયકાત:

  • બુક બાઈન્ડર: ધોરણ 8 પાસ
  • ઓફસેટ મશીન માઇન્ડર: ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે)

વય મર્યાદા:

  • 20-08-2022 ના રોજ ઉમેદવારોની ઉંમર 14 વર્ષ થી 25 વર્ષ હોવી જોઇએ.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • આ ભરતી માટે લાયક થારેક ઉમેદવારો એ તેમના જરરી ડોક્યુમેન્ટ જાહેરાત માં દર્શાવેલા સરનામાં પર પોતાની અરજી રજુ કરવા ની રહશે .

ભરતી માટેનું સરનામું

અરજી કરવા માટેનું સરનામું નીચે આપેલ જાહેરાત pdf માં આપેલ છે , કોઈ પણ ભરતી માટે અરજી કરાયા પહેલા સતાવાર જાહેરાત જરર વાચો

જાહેરાત વાચવા અહી કિલક કરો
બીજી સરકારી ભરતી અહી કિલક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group