Advertisement

10-12 પાસ માટે ગુજરાત અગ્નિવીર આર્મીની ભરતી

Published on 11 August, 2022 5:00 pm by gujjuonline.in

Gujarat Agniveer Army Bharti 2022 : ગુજરાત અગ્નિવીર આર્મીની ભરતી ઇન્ડિયન આર્મી દ્વારા ARO અમદાવાદ / જામનગર ભરતી માટે અગ્નિવીર ગુજરાત ભરતી 2022 નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. અગ્નિવીર ભરતી 2022 માટે રજીસ્ટ્રેશન 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન મારફતે કરવાનું રહેશે. અગ્નિવીર અમદાવાદ ભરતી 2022 રેલીનું આયોજન તારીખ 15 ઓક્ટોબર 2022 થી 8 નવેમ્બર 2022ના રોજ અને અગ્નિવીર જામનગર ભરતી 2022 રેલીનું આયોજન તારીખ 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022 સુધી કરવામાં આવી છે.

ગુજરાત અગ્નિવીર આર્મીની ભરતી 2022 મહત્વની તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે 05/08/2022
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે 03/09/2022

Gujarat Agniveer Army Bharti 2022

પોસ્ટ ટાઈટલ અગ્નિવીર આર્મી ભરતી મેળો 2022
પોસ્ટ નામ ગુજરાત અગ્નિવીર ભરતી 2022
સ્થળ અમદાવાદ / જામનગર – ગુજરાત
ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન આર્મી
અરજી શરુ તારીખ 05 ઓગસ્ટ 2022
અરજી છેલ્લી તારીખ 03 સપ્ટેમ્બર 2022
અમદાવાદ આર્મી રેલી તારીખ 15 ઓક્ટોબર 2022 થી 08 નવેમ્બર 2022
જામનગર આર્મી રેલી તારીખ 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022
સત્તાવાર વેબ સાઈટ https://joinindianarmy.nic.in/
અરજી પ્રકાર ઓનલાઈન

અગ્નિવીર આર્મી અમદાવાદ ભરતી 2022, અગ્નિવીર જામનગર ભરતી 2022

Advertisement

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022 માટે તાલીમ સહિતનો સમયગાળો 4 વર્ષની સેવા સમયગાળા માટે આર્મી એક્ટ 1950 હેઠળ ઉમેદવારની નોંધણી કરવામાં આવશે. અગ્નિવીર આર્મી એક્ટ 1950ને આધીન રહેશે અને જમીન, સમુદ્ર અને હવાગમે તે ક્ષેત્રે જવા માટે જવાબદાર રહેશે. અગ્નિવીર યોજના હેઠળ જોડાયેલ પેન્શન કે અન્ય લાભ મળવાપાત્ર રહેશે નહી.

ચાર વર્ષની મુદ્દત પૂરી થયા પછી અગ્નિવીરને ફરી પસંદગીનો કોઈ અધિકાર રહેશે નહી. અગ્નિવીરને 48 લાખનો વીમો મળશે. ચાર વર્ષની સર્વિસમાં ફરજ બજાવતા જો અગ્નિવીર શહીદ થાય તો પરિવારને રૂ. 48 લાખ ઉપરાંત સેવાનિધિ પેકેજ રૂ. 11 લાખ અપાશે. બાકી રહેલી નોકરીનો પૂરો પગાર પરિવારને આપશે. આમ પરિવારને કુલ એક કરોડ જેટલી રકમ અપાશે.

Gujarat Agniveer Army Bharti માટે પાત્રતા

પોસ્ટ નામ શૈક્ષણિક લાયકાત
અગ્નિવીર (જનરલ ડ્યુટી) (ઓલ આર્મ) ધોરણ 10 પાસ 45% સાથે અને દરેક વિષયમાં 33% માર્ક્સ જરૂરી
અગ્નિવીર (ટેકનીકલ) (ઓલ આર્મ) ધોરણ 10 + 2 પાસ (વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષય સાથે 50% અને દરેક વિષયમાં 40% માર્ક્સ જરૂરી)
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ (ઓલ આર્મ) ધોરણ 10 + 2 પાસ (આર્ટસ, કોમર્સ અને સાયન્સ) સાથે 60% માર્ક્સ અને દરેક વિષયમાં 50% માર્ક્સ
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 10 પાસ 10 પાસ
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 8પાસ 8 પાસ

નોંધ : શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી પછી જ અરજી કરવી

અગ્નિવીર આર્મી ભરતી ગુજરાત 2022 વયમર્યાદા

  • વયમર્યાદા 17.5 થી 23 વર્ષ

ગુજરાત અગ્નિવીર આર્મીની ભરતી પગાર

વર્ષ કસ્ટમાઈઝ પેકેજ (મહિનાનું) હાથમાં (70%) કોન્સ્ટ્રીબ્યુશન
અગ્નિવીર કોર્પસ ફંડ
કોન્સ્ટ્રીબ્યુશન ટુ કોર્પસ
ફંડ બાય ગવર્ન્મેન્ટ
પ્રથમ વર્ષે 30000 21000 9000 9000
બીજું વર્ષ 33000 23100 9900 9900
ત્રીજું વર્ષ 36500 25580 10950 10950
ચોથું વર્ષ 40000 28000 12000 12000

અગ્નિવીર આર્મી ગુજરાત રેલી સ્થળ

અગ્નિવીર આર્મી અમદાવાદ રેલી સ્થળ / ARO Ahmedabad

  • અગ્નિવીર આર્મી જામનગર રેલી ગુજરાત યુનિવર્સીટી સ્પોટ કોમ્પ્લેક્ષ એરેના અમદાવાદ ખાતે તારીખ 15 ઓક્ટોબર 2022 થી 05 નવેમ્બર 2022 સુધી આયોજન કરવામાં આવશે.

અગ્નિવીર આર્મી જામનગર રેલી સ્થળ / ARO Jamnagar

  • અગ્નિવીર જામનગર રેલી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગ્રાઉન્ડ રાજકોટ ખાતે તારીખ 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022 સુધી આયોજન કરવામાં આવશે.

ગુજરાત અગ્નિવીર આર્મીની ભરતીમાં રેલી સમયે સાથે રાખવાના ડોક્યુમેન્ટ

  • કોલ લેટર (એડમીટ કાર્ડ)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સોગંધનામું
  • શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ
  • ડોમિસાઈલ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • ધર્મ પ્રમાણપત્ર
  • ચારિત્ર્ય પ્રમાણપત્ર (સ્કુલ અને ગામ બંનેમાંથી)
  • લગ્ન નહી થયેલ તેવું પ્રમાણપત્ર
  • NCC પ્રમાણપત્ર
  • સપોર્ટ પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ માટે ઓફિશિયલ નોટીફીકેશન વાંચો

પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • અગ્નિવીર માટે ઉમેદવારોની પસંદગી ભરતી બોર્ડના નિયમ પ્રમાણે રહેશે

Gujarat Agniveer Army Bharti 2022 અરજી કઈ રીતે કરશો?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ. ->joinindianarmy.nic.in
  • રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
  • આપેલ જરૂરી વિગતો ભરીને સબમિટ કરો.
અમદાવાદ આર્મી રેલી ઓફિશિયલ નોટીફિકેશન અહીં ક્લિક કરો
જામનગર આર્મી રેલી ઓફિશિયલ નોટીફિકેશન અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો

Gujarat Agniveer Army Bharti વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

Gujarat Agniveer Army Bharti 2022 અરજી કઈ રીતે કરશો?

સત્તાવાર વેબ સાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકશો

Gujarat Agniveer Army Bharti 2022 છેલ્લી તારીખ?

છેલ્લી તારીખ : 03 સપ્ટેમ્બર 2022

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Gujarat Agniveer Army Bharti । ગુજરાત અગ્નિવીર આર્મીની ભરતીસંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

2 thoughts on “10-12 પાસ માટે ગુજરાત અગ્નિવીર આર્મીની ભરતી”

  1. તમે આપેલી માહીતી ઘણી જ ઉપયોગી છે. આવી જ રીતે દરેક બ્લોગ પર પૂરતી માહિતી આપતા રહેશો એવી વિનંતી. જય ગુજરાત

    Reply

Leave a Comment

Join Our Whatsapp Group