Junagadh District Panchayat Recruitment 2023: જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોઇપણ પરીક્ષા વગર સીધી ભરતી મોકો આવી ગયો છે.તો અમારી તમને વિનતી છે કે આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો.
જૂનાગઢ જિલ્લા પંચાયતદ્વારા સરકારી નોકરીની ભરતી મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 11 મે 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 21 મે 2023
Junagadh District Panchayat Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | જિલ્લા આરોગ્ય એકમ |
નોકરીનું સ્થળ | જૂનાગઢ, ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 11 મે 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 11 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 મે 2023 |
ઓફિશ્યલ વેબસાઈટ લીંક | https://junagadhdp.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર હેલ્થ યુનિટ જૂનાગઢ દ્વારા
- મેડિકલ ઓફિસર,
- આયુષ મેડિકલ ઓફિસર,
- ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ,
- ફિમેલ હેલ્થ વર્કર,
- લેબોરેટરી ટેક્નિશિયન,
- સુપરવાઈઝર,
- મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર,
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW),
- ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટન
લાયકાત
મીત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લીંકની મદદથી જોઈ શકો છો
કુલ ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ 27 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે
- મેડિકલ ઓફિસર:(01)
- આયુષ મેડિકલ ઓફિસર:(01)
- ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ:(04)
- ફિમેલ હેલ્થ વર્કર:(03)
- લેબોરેટરી ટેક્નિશિયન:(05)
- સુપરવાઈઝર:(02)
- મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર:(04)
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW):(05)
- ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ:(01)
- એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ:(01)
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ધ્વારા કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગમાં સતવારા વેબસાઇટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
પગારધોરણ
દરેક પોસ્ટ માટે અલગ અલગ પગારધોરણ છે. જે નીચે મુજબ જણાવેલ છે
મેડિકલ ઓફિસર | 70,000 રૂપિયા |
આયુષ મેડિકલ ઓફિસર | 22,000 થી 25,000 રૂપિયા |
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 13,000 રૂપિયા |
ફિમેલ હેલ્થ વર્કર | 12,500 રૂપિયા |
લેબોરેટરી ટેક્નિશિયન | 13,500 રૂપિયા |
સુપરવાઈઝર | 12,000 રૂપિયા |
મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર | 16,000 રૂપિયા |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | 8000 થી 13,000 રૂપિયા |
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 13,000 રૂપિયા |
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 13,000 રૂપિયા |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
FAQs: જૂનાગઢ જિલ્લા પંચાયતદ્વારા સરકારી નોકરીની ભરતી
જૂનાગઢ જિલ્લા પંચાયતદ્વારા સરકારી નોકરીની ભરતી ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
સત્તાવાર વેબસાઈટ: https://arogyasathi.gujarat.gov.in/
આ ભરતીનુ ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?
આ ભરતીનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 મે 2023 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને જૂનાગઢ જિલ્લા પંચાયતદ્વારા સરકારી નોકરીની ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.