વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ST બસનો પાસ ઓનલાઇન કઢાવો @ pass.gsrtc.in

વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ST બસનો પાસ ઓનલાઇન કઢાવો @ pass.gsrtc.in : GSRTC: ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા ST બસોનું પરિવહન તંત્ર ચાલે છે. દરરોજ લાખો લોકો તેમાં પરિવાહનનો લાભ લે છે. અને સલામત અને સારી મુસાફરી માણી શકે છે.

આ બસમાં દરરોજ આવક જવાન માટે GSRTC દ્વારા મુસાફરી પાસ પણ પ્રોવાઈડ કરે છે. અને વિદ્યાર્થી અભ્યાસ માટે પણ બસ પાસ પ્રોવાઈડ કરે છે. અને હવે પાસની સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. તો ચાલો જાણીએ નીચે મુજબ જોઈએ.

વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ST બસનો પાસ ઓનલાઇન

યોજના નુ નામ ST મુસાફરી પાસ ઓનલાઇન
લગત વિભાગ Gujarat State Road Transport Corporation
લાભાર્થી વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે
સુવિધા કન્સેસન (Concession) પાસ ઓનલાઇન
સતાવાર વેબસાઇટ @ pass.gsrtc.in

gsrtc.in pass form

Gujarat State Road Transport Corporation તેના મુસાફરો માટે 2 પ્રકારના મુસાફરી પાસ પ્રોવાઈડ કરે છે.

  • વિદ્યાર્થી મુસાફરી પાસ: આ વિદ્યાર્થી પાસ રાજયની શાળા/કોલેજોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામા આવે છે.
  • કન્સેસન પાસ: આ પાસ ST ના દરરોજ મુસાફરો માટે છે. આ પાસ એવા મુસાફરો ને આપવામા આવે છે જે નિયમિત ST મા મુસાફરી કરે છે. જેમા તેમને ઓછી કિંમતમાં આખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામા આવે છે.

પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના ST બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ. પરંતુ હવે Gujarat State Road Transport Corporation દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો @ pass.gsrtc.in સતાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રક્રિયા કરવી તેની માહિતી જોઇએ.

વિદ્યાર્થીઓ માટે ST બસનો પાસ ઓનલાઇન કેવી રીતે કાઢવો?

વિદ્યાર્થીઓ પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • વિદ્યાર્થીઓ પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌથી પહેલા ST ની સતાવાર વેબસાઇટ @ pass.gsrtc.in ઓપન કરો.
  • આ વેબસાઇટ મા આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
  • ત્યાર બાદ તમને 3 ઓપ્શન જોવા મળશે. (1) student 1 to 12 (2) ITI (3) Other
  • તેમાથી તમને લાગુ પડતો Option પસંદ કરો.
  • ત્યારપછી તમારી સામે પાસનુ આખુ ફોર્મ ખુલી જશે. તેમા તમારી માંંગવામા આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમીટ કરો.
  • તમારા મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.

મુસાફરો માટે ST બસનો પાસ ઓનલાઇન કેવી રીતે કઢાવો?

એસ.ટી. મા નિયમિત દરરોજ મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે ST ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. સતાવાર વેબસાઇટ પર જાતે જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. આ પાસ કઢાવવા માટેની પ્રક્રિયા જાણીએ.

  • કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ @ pass.gsrtc.in ઓપન કરો.
  • ત્યારબા તેમા તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
  • તેમાં માંગવામા આવેલી જરૂરી માહિતી સબમીટ કરો.
  • દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે. તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.

Important Link

ઓનલાઈન પાસ સિસ્ટમ અહીં ક્લિક કરો
વિદ્યાર્થી પાસ સિસ્ટમ અહીં ક્લિક કરો
વિદ્યાર્થી એપ્લિકેશન ટ્રેકિંગ સ્થિતિ અહીં ક્લિક કરો
પેસેન્જર પાસ સિસ્ટમ અહીં ક્લિક કરો
પેસેન્જર એપ્લિકેશન ટ્રેકિંગ અહીં ક્લિક કરો
GSRTC બસનું લાઈવ લોકેશન જોવા અહીં ક્લિક કરો
GSRTC બસની ઓનલાઇન ટિકિટ બુક કરવા અહીં ક્લિક કરો
GSRTC બસની માહિતી અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

જાણો ધોરણ 12 નાપાસ થયા પછી શું કરવું જોઈએ

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ

તમારી દીકરીને SBI બેંક 15 લાખ આપી રહી છે

બિપોરજોય વાવાઝોડું આટલા કિમી દૂર છે, લાઈવ સ્ટેટસ અહીંથી જુવો

ડાયમંડ ઉદ્યોગમાં આવ્યો મંદીનો માહોલ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ST બસનો પાસ ઓનલાઇન કઢાવો @ pass.gsrtc.in સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.