Advertisement

શ્રાવણ મહીના ની હાર્દિક શુભકામના । હર હર મહાદેવ

Published on 28 July, 2022 10:21 pm by gujjuonline.in

પ્રિય વાચકો, આજે અમે તમને જણાવીશું કે શ્રાવણ મહીના ની હાર્દિક શુભકામના પાઠવા માટે ની એક નવી ટ્રીક. તો ચાલો આ વિષે આપણે વધારે માહિતી મેળવી. Happy Shravan Maas સૌપ્રથમ આપણે જાણીયે  શ્રાવણ મહીના.

શ્રાવણ મહિના નો મહિમા

Advertisement

સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું, પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી, તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્ત્વ છે તેમને ધારણ કર્યાં. ભક્તો પણ શિવજીની ગરમી શાંત થાય તે માટે શિવલિંગ પર જળાભિષેક કરે છે. ભોળાનાથને ગમે ત્યારે ભજી શકાય, પરંતુ તેમને શ્રાવણ માસ વિશેષ પ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળતત્ત્વ વધારે હોય છે. તેઓ ચંદ્ર (સોમ)ના ઇષ્ટદેવ છે, તેથી તેમને શ્રાવણના સોમવાર પણ પ્રિય છે. શિવજીને દરેક સોમવારે ક્રમશઃ એક મુઠ્ઠી ચોખા, સફેદ તલ, લીલા મગ, જવ અને પાંચમો સોમવાર આવતો હોય તો સાથવો ચઢાવવામાં આવે છે.

શ્રાવણ મહિના ની શુભકામના પાઠવો

આવી રહ્યો  છે શ્રાવણ મહિનો, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને શ્રાવણ મહિના ની શુભકામના પાઠવો.

દા.ત. તમારું નામ પંકજભાઈ ભોળાભાઈ પટેલ છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી શ્રાવણ મહિના નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

શ્રાવણ મહિના ની શુભ કમાના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતી માં શ્રાવણ મહિના ની શુભકામના પાઠવો

શ્રાવણ મહિના ની શુભ કમાના પાઠવો

હિન્દી માં શ્રાવણ મહિના ની શુભકામના પાઠવો

श्रावण मास की शुभकामनाएं भेजें

English માં શ્રાવણ મહિના ની શુભકામના પાઠવો

Wish You Happy Shravan Maas

જાણો શીવજીના અલગ અલગ સ્વરૂપ

ચંદ્રઃ : ચંદ્રમા મનના પ્રતીક છે. શિવનું મન ભોળું, નિર્મળ, પવિત્ર, સશક્ત છે.તેમનો વિવેક હંમેશાં જાગૃત રહે છે. શિવજીનો ચંદ્રમા ઉજ્જ્વળ છે.

ત્રિનેત્રઃ શિવજીને ત્રિલોચન પણ કહેવામાં આવે છે. શિવના આ ત્રણ નેત્ર સત્ત્વ, રજ, તમ ત્રણ ગુણો ભૂત, વર્તમાન, ભવિષ્ય, ત્રણ લોકો સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોકનું પ્રતીક છે.

સર્પઃ ગળામાં સર્પનો હાર પહેરે છે. સર્પ જેવો ક્રૂર તથા હિંસક જીવ મહાકાલને આધીન છે. સર્પ તમોગુણી તથા સંહારક વૃત્તિના જીવ છે જેને શિવે પોતાના આધીન રાખ્યો છે.

ત્રિશૂળઃ શિવના હાથમાં એક મારક શસ્ત્ર છે. ત્રિશૂળ સૃષ્ટિના માનવીઓના ભૌતિક, દૈવિક, આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારનાં પાપોને નષ્ટ કરે છે.

ડમરુઃ શિવજીના એક હાથમાં ડમરુ છે. જેને તેઓ તાંડવ નૃત્ય કરતી વખતે વગાડે છે. ડમરુનો નાદ જ બ્રહ્મરૂપ છે.

મૂંડમાળાઃ શિવજીના ગળામાં મૂંડમાળા છે, જે એ વાતની પ્રતીક છે કે શિવે મૃત્યુને પણ પોતાના વશમાં કરી રાખ્યું છે.

વ્યાઘ્રચર્મઃ ભોળાનાથના શરીર પર વ્યાઘ્ર (વાઘ)ચર્મ છે. વાઘને હિંસા તથા અહંકારનો પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ છે કે શિવજીએ હિંસા તથા અહંકારનું દમન કરીને પોતાની નીચે દબાવી દીધું છે.

ભસ્મ : શંકરના શરીર પર ભસ્મ લગાવેલી છે. શિવલિંગનો અભિષેક પણ ભસ્મ દ્વારા કરવામાં આવે છે. ભસ્મનો લેપ દર્શાવે છે કે આ સંસાર નશ્વર છે અને શરીર નશ્વરતાનું પ્રતીક છે.

આ રીતે પણ પાઠવો શ્રાવણ મહિના ની શુભકામના સંદેશ

હેપ્પી શ્રાવણ માસ
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.


દુઃખ દારિદ્રય નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ

દ્વારે આવે, આ શ્રાવણ માસે
આપની સર્વ મનોકામના પૂર્ણ થાય.
હેપ્પી શ્રાવણ માસ !


અદભુત છે તારી માયા,
અમરનાથ માં કર્યો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારાં મનમાં વસ્યા.
હર હર મહાદેવ.
સર્વેને શ્રાવણ માસ ની હાર્દિક શુભેચ્છા!


શિવની મહિમા અપરંપાર
શિવ કરે છે સહુનો ઉદ્ધાર
તેમની કૃપા આપ પર સદાય રહે,
અને ભોળા શંકર આપનું જીવન ખુશિયોથી ભરીદે
ૐ નમઃ શિવાય
શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ


હીરા મોતી તો શેઠ લોકો પહેરે,

અમે તો મહાદેવ ના ભકત એટલે રૂદ્રાક્ષ પહેરીએ..


સૌથી મોટો તારો દરબાર,

તું જ બધાનો પાલનહાર !

સજા આપ કે માફી મહાદેવ,

તું જ અમારી સરકાર

 


હર હર મહાદેવ
નદે હોય તો ગંગા જેવી…!!
પહાડ હોય તો ગિરનાર જેવો…!!
રણ હોય તો કચ્છ જેવું ને…!!
દેવ હોય તો મારા મહાદેવ જેવો…!!

Mahadev shravn mahina wishes in gujarati

શ્રાવણ મહીના માટે વારંવાર પુછાતા પશ્નો

શ્રાવણ મહીના નો મહીમા શું છે?

શ્રાવણ મહિનાનું ઘણું મહત્વ છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મહિનામાં કરવામાં આવતા સોમવારે ઉપવાસના પરિણામો ખૂબ જ ઝડપથી મળે છે.

શ્રાવણ મહીના કયારે આવે છે?

શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને શ્રાવણ મહીના નો મહીમા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group