Mahila Vrutika Yojana | મહિલા વૃત્તિકા યોજના 2023

Are You Looking for Mahila Vrutika Yojana @ ikhedut.gujarat.gov.in | શું તમે મહિલા વૃત્તિકા યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત મહિલા વૃત્તિકા યોજના 2023 વિષે પુરી જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Mahila Vrutika Yojana : ભારત દેશમાં ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના હેઠળ લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ભારત સરકાર દેશની મહિલાઓ, ગરીબો, ખેડૂતોના તમામ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે,

મહિલા વૃત્તિકા યોજના વિષે ટૂંકમાં માહિતી

જેના હેઠળ આર્થિક મદદ આપવામાં આવે છે. આ લેખમાં અમે તમને ગુજરાત સરકારની એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જેના હેઠળ મહિલાઓના ખાતામાં દરરોજ 250 રૂપિયા જમા થાય છે તો અમારી તમને વિનંતી છે કે દરેક મહિલા સુધી આ માહિતી શેર કરજો.

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ગુજરાતની દરેક મહિલાને દરરોજ 250 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. યોજનાની સંપુર્ણ માહિતી મેળવવા માટે નીચેની સંપુર્ણ માહિતી વાંચો.

Table of Mahila Vrutika Yojana 2023

યોજનાનું નામ મહિલા વૃત્તિકા યોજના
યોજના વિભાગ ગુજરાત સરકાર
હેતુ મહિલાઓને દરરોજ 250 રૂપિયાની સહાય
અરજી પ્રકાર ઓનલાઇન
મળવાપાત્ર સહાય રકમ રૂપિયા 250 દરરોજ
સત્તાવાર વેબસાઇટ @ ikhedut.gujarat.gov.in

મહિલા વૃત્તિકા યોજના તાલીમ સમયગાળો

આ યોજના હેઠળ અરજદારને બે અન્ય પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે. તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે. આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો સાત કલાકનો રહેશે.

Benefits for Mahila Vrutika Yojana

  • આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમોનુસાર રૂપિયા 250 પ્રતિ દિન વૃતીકા તરીકે મળવાપાત્ર છે.

મહિલા વૃત્તિકા યોજના માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ Google પર જઈ “ikhedutgujarat” સર્ચ કરો.
  • ત્યારબાદ i ખેડૂતની સત્તાવાર વેબસાઇટ @ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
  • i ખેડૂત વેબસાઇટ ખોલ્યાં બાદ “યોજના” વિકલ્પ પર ક્લિક કરો.
  • યોજનાઓ ખોલ્યાં બાદ “મહિલા વૃતિકા યોજના” પર ક્લિક કરો.
  • હવે “અરજી કરો” પર ક્લિક કરો.
  • હવે આગળનું પેજ ખુલશે જેમાં જો તમે રજીસ્ટર ખેડૂત હોવ તો “હા” પર ક્લિક કરો નહિતર “ના” પર ક્લિક કરો.
  • જો તમે i ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તમારો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો Captcha Code નાખી અરજી કરો.
  • જો તમે i ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” વિકલ્પ પસંદ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • માહિતી ભરાઈ ગયા બાદ “સેવ કરો” પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લી વાર ચોકસાઈ પૂર્વક સંપુર્ણ ભરેલી માહિતી તપાસી લેવી, એક વાર અરજી કન્ફર્મેશન થયા બાદ કોઈ ફેરફાર કે સુધાર થશે નહિ.
  • દરેક ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજી પ્રિન્ટ મેળવી લેવી.

Important Link

અરજી કરવા માટે અહીં કલકી કરો
સત્તાવાર વેબસાઈટ અહીં કલકી કરો
વધુ માહિતી માટે અહીં કલકી કરો

આ પણ વાંચો,

[ i Khedut ] તાડપત્રી સહાય યોજના

પાણીની ટાંકી સહાય યોજના

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના

નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના

ટ્રેક્ટર સહાય યોજના 2023

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સમરસ હોસ્ટેલ એડમિશન। Samras Hostel Admission 2023-24 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.